Book Title: Anjanshalaka Pratishtha Mahotsav
Author(s): Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar
Publisher: Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar

View full book text
Previous | Next

Page 23
________________ વિપ્ર રાષભદત્ત તસ છે પ્રિયા, નામે દેવાનંદે વર રૂપ જે ઍવી પ્રાણુતકલ્પથી તસ કૂખે, આવ્યા ચરમ્ જિનેશ વીર રૂપ જે સુણ બંધ સમય ચિત્ત ચેતીએ. ૩ આષાઢ સુદિ છની નિશા, ઉત્તરા ફાગુની ગત ચંદ જે જુવે ચૌદ સુપન તે બ્રાહ્મણ, ઉર ઉછળે આનંદ તે અમે જે સુણ બંધ સમય ચિત્ત ચેતીએ. ૪ બાંધુ મરિચિ ભવે નીચ ગેત્ર જે, રહ્યું છે તે ભગવે જિનેશ જે દેખી કર્મવિપાક દૂર કર્મનાં, દર કાઢો તે કર્મ કલેશ જે સુણી બંધ સમય ચિત્ત ચેતીએ. ૫ ગજગામિની પિયુ પાસે જઈ, પૂછે સ્વપ્ન અર્થ સવિશેષ જો; કુળ “દિવ્ય દિપક કુળ મડણ, થાશે પુત્ર રતન ગુણઈશ જે સુણ બંધ સમય ચિત્ત ચેતીએ. ૬ શિષનામી વચન સ્વામી તણું, સુણે હર્ષ ન માગે નિજ અંગ જે નિજ કાળ વિતાવે પ્રમાદથી, નિત્ય ભોગવે વિવિધ સુખભંગ જે સુણ બંધ સમય ચિત્ત ચેતીએ. ૭ ગર્ભાપહારનું ગીત તુ તે અંતર્યામી પ્રભુજી, અમે તને શું કહીએ; રખડાવે રઝળવે પલપલ, એવા કર્મોને શું કહીએ. (કાનુડે કવરાવ્યા રે... લેકગીત) કને શું કહીએ પ્રભુજી અમે કને શું કહીએ જનમ જનમથી ભટકિયે તે પણ કયાંય અમે ના ઠરિયે પ્રભુજી અમે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44