Book Title: Anjanshalaka Pratishtha Mahotsav
Author(s): Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar
Publisher: Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar

View full book text
Previous | Next

Page 28
________________ તીર્થોદકના ગંગાજળે કરી કળશ ભરી જલ વરસાવે પ્રસન્નતા પ્રસરાવતી સજીને સેળે શણુંગાર સૂરજ પંખા ધારી (રાગ - કાનુડે કવરાવ્યા ગોકુળીયામાં બેકગીત”) ભક્તિભર્યા અમે આવ્યા : મંદિર તારે ભક્તિભર્યા મુક્તિની આશ ધરી આવ્યા મંદિર તારે મુક્તિની આશા પશ્ચિમ દિશાથી અમે, નમવા પ્રભુજી તને, હે... અમે પંખા તે આઠ ગ્રહી આવ્યા મંદિર તારે મુક્તિની આશ દૂરથી લાગ્યા સહ, સવારે પાણી ભર્યા હે.. અંતે દીઠી ત્યાં મૃગજળ માયા - મંદિર તારે મુક્તિની આશ ધરી દુઃખડ ટળેને વળી, સુખડાં અભંગ મળે હે.... જે મળે “દિવ્યદિપક ! તુજ છાયા મદિર તારે મુક્તિની. - - ભક્તિ ભર્યા રૂચકદ્વિપની ચારમારી રક્ષા પિટલી ધારી છમછમ છમછમ આવી કુમારી તાતા ઘેર ઘેર નાચે કુમારી Jain Education International mal For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44