Book Title: Anjanshalaka Pratishtha Mahotsav
Author(s): Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar
Publisher: Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar

View full book text
Previous | Next

Page 29
________________ ર૭ ૧ ઉત્તર રૂચકથી આઠ કુમારી ચામર જિનને એ વીંજનારી નિર્મલ નમણું ચામર શેભે, વીર જિન ભક્તિ કારી... છમછમ છમછમ... ત્રિશલામાતાનાં ભવનમાં ફરતી ઉજજવલ ઉસ ભાવ ધારી ઝાંઝરનો ઝણકાર મને હારી હુમરી, તાલ, ગાન કરનારી.. છમછમ છમછમ. દિપક ધરનારી (અમે રે મયારા રે.......કુળગામના) તમે રે આધાર રે...મંગલધામના એ.એ મારે શરણે તમારા લેવા આધાર રે ... મંગળધામના .... વિદિશિની ચાર તે કુમરીઓ આવતી દિપકની–હારમાળ કરમાંહે લાવતી એ...મારે કર્મોના ચીરવા અંધારા આધાર રે ... મંગળધામના ... કેળતણ ત્રણ ઘરને સજાવતી મર્દન કરીને શણગાર પહેરાવતી એ બાંધે રક્ષાની પિટલી ઉદારા આધાર રે ... મંગળધામના - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44