Book Title: Anjanshalaka Pratishtha Mahotsav
Author(s): Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar
Publisher: Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar
View full book text
________________
:
નીચ કુળમાં આવે નહિ સંત, ચક્રિ હરિ બળવળ અરિહંતા(૨) જાય અનંતા કાળે ત્યારે, અચ્છેરાભુત કહીયે પ્રભુજી. કુળમદથી નીચગેત્ર નિકાસ્યું, મરિચિ મન અભિમાને માણ્યું (૨) બ્રાહ્મણકુળમાં જિન અવતરિયા, કર્મવિપાર્ક અનુસરિયે પ્રભુજી ચક્રિ હરિ જિન ઈમ ઉપજે પણ, જન્મ ન થાયે ઈમ
ચિંત મન () ઈદ્રાચારથી ઉત્તમ કુળમાં, સકંદન સંચરિયે પ્રભુજી. એમ વિચારી હરિણગણી, બેલા સુર આત્મહિતૈષી (૨) માહણકુંડ ગ્રામ નગરથી, વીર પ્રભુ સંહરિએ પ્રભુજી. ક્ષત્રિયકુંડાધિપ સિદ્ધારથ, ત્રિશલાકુક્ષિ થાય કૃતારથ (૨) રાણ ગર્ભસતારૂપ ત્યાંથી, માહણી કુખ સંચયેિ પ્રભુજી. આવ્યા સુણી સુર પુલકિત ચિત્તે, વાસર રજની ખ્યાશી
વ્યતિત (૨) ગર્ભ હ આસો વદિ તેરસ, નિશા શાસ્ત્ર મતિયે પ્રભુજી દેખે તવ સા દેવાન, સ્વપ્ન હરે મુજ નૃપતિ ના (૨) ચૌદ સુપન લહે ત્રિશલાનંદ, હર્ષથી પુલકિત હે પ્રભુજી સુર સેનાધિપતિ કાર્ય કરીને, સ્વર્ગ ભણી ગયા જિન
પ્રણમીને (૨) દિવ્ય દિપક શ્રી વિરે જિન વચને, હૈયે અનીશ
- વહિયે. પ્રભુજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44