Book Title: Anjanshalaka Pratishtha Mahotsav
Author(s): Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar
Publisher: Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar
View full book text
________________
માતા
પાયે ધર્યો પાયજામે, સશે માત પિતા અને મામે,
શકત નેતા આવે ન્હામે પાઠશાળાએ અળતે ઢળતે શું એની પાનીથી, પુલડાં ખરતાં એની મીઠી વાણીથી,
વાગે ઢેલ ને નગારાં, ગીત વાદ્ય બહુ સારાં,
જગમાં થાય જય જયકાર . પાઠશાળાએ આવે આંસુડાં આજે હર્ષને, માતા પિતાને એનાં ઉત્કર્ષના
જુગ જુગ જી નાના બાળ, તારી કુમક ઠુમક ચાલ, છેક નાના સુકમાળ • પાઠશાળાએ "
રચયિતા : ઠાકુર ગજાનન દેવીદાસ
કેવલજ્ઞાન કલ્યાણકનું ગીત ઝનન ઝનન ઝનન ઝનન ઝનકારે રે બેલે આતમને એક તારે રે
હવે પ્રભુજી પાર ઉતારે. ઝનન.... ૧ અપ્રતિબધ્ધપણે વિહરતાં, મેહ કટકને જીપે, કર્મ કઠિન મળ દૂર થાતાં, આતમ અધિક દીપે. સનન સનન સનફા રે, પામ્યા ભવજલધિને કિનારે રે - હવે પ્રભુજી પાર ઉતારે. ઝનન. ૨ રેષ ને તેષ ઉભયને ટ્રાન્યાં, વળી કામાદિક નિવાય, મેહમહલને નાશ કરી અષ્ટાદશ મલ્લો ઢાળ્યાં, ટન ટનનટનકાર રે, તુંવિધતણે આધારે રે, હવે.... ૩ ક્ષપકશ્રેણિ આરૂઢ થઈને, ઘનઘાતીને ટાળી; વીતરાગ દશા પામી–સવિ ફસંકલંક નિવારી, છનન છન છનકારે રે, સુણ કેવલ્ય શ્રી રણકારે રે. હવે. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44