Book Title: Anjanshalaka Pratishtha Mahotsav
Author(s): Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar
Publisher: Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar

View full book text
Previous | Next

Page 18
________________ પારણું (રાગ—આવે આ દેવ) ઝુલે ઝુલે નાથ મારા પારણીયામાં ઝુલે રૂડા હાલરીયામાં ઝુલે. આંગણે મારે સુરતરુ ફળિયા, દુઃખના દાડા વળીયા, દર્શન પામી નંદન ! તાહરુ, સુખના ઉદધિ ઉછળીયાં, રૂડા હાલરીયામાં ગુલ.. સેવન કે પારણું દીપે, ઉપર હીરા એપિ, રેશમ દેશે માત હિંચળે, વયણે મીડા એપે. રૂડામારા ગજુવે ભરવા મામા મામી, લાવશે લાખણુસાઈ, મુખડું નીરખી નંદન! તારું, પામશે આનંદ ત્યાહીં. રૂડાસા ઈન્દ્ર ઈન્દ્રાણી દેવ દેવીઓ, ગાવે ગુણ તુજ નંદન! લળીલળી તુજને પાયે પડીને, કરતાં તુજને વંદન. રાજા થઈ થઈ નાચી દેવકુમારી, તુજ ઉત્સગે ધરતી, ગાણ નંદન ! તુજના ગાઈ, આતમ ઉજવળ કરતી. રૂડા....પા નંદન નવલા મોટા થાયે, નિશાળે પણ મકશું, ગજવર બંધ બેસાડીને, વિદ્યાસાધક કરશું. રૂડાદા યૌવનવયમાં મૃગનયણી, શશીવણ રાજકુમારી, લાવી પાણિગ્રહણ મહોત્સવ, કરશું અતિ વિસ્તારી. રૂડા.....છા અને સંચરી સંયમ પંથે, કરજે આતમ કાજ, શાસન સ્થાપી ભવિજન તારી, સાધજે શિવપુર રાજ. રૂડા....૮ એણુપેરે ગાવે માતા ત્રિશલા, “વીર નિણંદ” હાલરિયું, દિવ્યદીપ' શ્રી જિનનું મુખડું, નીરખી હરખે હૈયું. રૂડાં... શ્રી વીર પ્રભુનું લેખનશાળામાં શુભાગમન માતા ત્રિશલાદેવી બાળ, છેક નાના સુકમાળ, ચાલે ઠુમક ઠુમક ચાલ, પાઠશાળાએ પધારે પુરા પ્રેમથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44