Book Title: Anjanshalaka Pratishtha Mahotsav
Author(s): Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar
Publisher: Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar

View full book text
Previous | Next

Page 17
________________ ૧૫ નિર્વાણ કલ્યાણક શાસનની સ્થાપના બાદ તીર્થંકર નામકર્મ ખપાવવા પરમતારક તીર્થં પતિએ દેશ-વિદેશ-ગામ નગરમાં વિચરી સંખ્યાબંધ ભવ્ય જીવાને તારી શાશ્વત સુખના સ્વામી અનાવી, અઘાતી ચારકનેિ ખંપાવી સૂક્ષ્મ-મન-વચન કાયાને રુધી શૈલેશીકરણ પ્રાપ્ત કરી અનતકાળથી વળગેલા સવ ક્રમે થી મુકત બની, જન્મ-જરા મૃત્યુને સર્વથા અત કરી અનત સુખાના ધામસ્વરૂપ મુકિતનગરીમાં ચાલ્યા જાય છે, આ સમયે પ્રભુના નિર્વાણુકલ્યાણકને ઉજવવા શેકાતુર અનીને ચેાડૅ ઇન્દ્રો દેવાદિ પરિવાર સહિત આવી પહોંચે છે. પ્રભુના દેહને સ્નાન કરાવી ચક્રનાદિથી ચર્ચા વસ્ત્ર-આભૂધણા પહેરાવી શિખિકામાં પધરાવી, ચક્રનચિંત ચિંતામાં પધરાવે છે, અને અતિ દુઃખી હૈયે અગ્નિકુમારદેવા અગ્નિ પ્રજ્વલિત કરે છે, વાયુકુમારદેવા વાયુ દ્વારા અગ્નિ વધુ પ્રદિપ્ત કરે છે, અને પરમતારક તી પતિના પુણ્ય દેહને તેમાં વિલય થાય છે. મેઘકુમારના દેવે મેઘની વર્ષાથી ચેઠુ ઠારી નાંખે છે, અને પાતપેાતાના જીત (આચાર) પ્રમાણે પ્રભુની દાઢાઓને ઇન્દ્રો ગ્રહણ કરે છે અને પ્રભુના અસ્થિ આદિને દેવતાએ ગ્રહણ કરે છે અને ત્યાં રત્નમય સ્તૂપ બનાવી પ્રભુના ગુણાનુ સ્મરણ કરતાં સંસારની અસારતા ચિતવતાં નદીશ્વર દ્વીપે તે દેવા જઈ અડ્ડાઈ મહાત્સવ ઊજવી પેાતાના સ્વર્ગે સિધાવી જાય છે. Jain Education International For Private & Personal Use Only .. શ્રી દિવ્યદીપ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44