Book Title: Anjanshalaka Pratishtha Mahotsav
Author(s): Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar
Publisher: Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar

View full book text
Previous | Next

Page 14
________________ શિ પ્રત્યે એવા આવી પહોચથી વધાવી થંભ્યા વહી જાય છે અને આ બાજુ ભગવંત પણ કર્મની બેડીને તેડી રહ્યાં છે. લોકાંતિક દેવેનું આગમન પ્રભુજીના ભેગાવલી કર્મો ક્ષીણ થયા જાણી પાંચમા દેવકમાં વસનારા લેકાંતિક દેવે જગતના તમામ અનુકૂળ પદાર્થો પ્રત્યે પરમ વૈરાગ્ય ધારણ કરનારા તેથી જ સર્વ વિરતિરમણના લિસુ એવા પ્રભુને પોતાના એક આચાર ખાતર દીક્ષાને સમય દર્શાવવા આવી પહોંચે છે. “જય જય નંદા જય જય ભદ્દા” આવા મંગલ વચનથી વધાવી હે પરમપ્રભે! ત્રિભુવન વિભુ! આપ તીર્થ પ્રવર્તા ” એમ કહી પોતાના સ્થાને જાય છે. આ બાજુ તીર્થપતિઓ પણ દીક્ષાને સમય જાણી ગામ–નગર-દેશમાં જેને જે જોઈએ તે લઈ જાય” એવી ઉદ્ઘેષણ કરાવવા પૂર્વક સવારના એક પ્રહર સુધી, લાગલગટ એક વર્ષ સુધી વષીદાનને ધ વહાવે છે. પ્રભુ પાસે દાન લેનારને પણ એવું લાગતું કે- “ખરેખર આ ધન આદિ બધું છોડી દેવા જેવું છે.” ૦ દીક્ષા કલ્યાણુક વષીદાન પૂર્ણ થતાં પ્રભુ માતા-પિતાદિ પાસે પ્રવજ્યા ગ્રહણની અનુમતિ માંગે છે. મેહવશ થયેલાં તેઓ પહેલાં તે આનાકાની કરે છે, પણ સમજાવતાં સમજી જતાં માતા પિતા અનુમતિ આપે છે અને દીક્ષાની ભવ્ય તૈયારીઓ થાય છે. આ બાજુ દીક્ષા કલ્યાણક ઉજવવાને અવસર તાણું ચેસડે ઇન્દ્ર પિતતાના વિપુલ પરિવાર સાથે આવે છે. પિતે બનાવેલી શિબિકાને રાજાએ પ્રભુના માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44