Book Title: Anjanshalaka Pratishtha Mahotsav Author(s): Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar Publisher: Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar View full book textPage 8
________________ પરમતારક તીર્થપતિએના ખભે ઉપર પાંચ કલ્યાણક ઉજવાય છે. જો કે ઈન્દ્રાદિ દેવે જે ભગવંતના કલ્યાણકે ઊજવે છે તેનુ ધ્યાન આપવા આપણે સમર્થ નથી. છતાં પણ આપણે આપણી શક્તિ અનુરૂપ તે કલ્યાણકાની ઉજ વણી કરવાની હાય છે. જેમ પરમતારક શ્રી તીર્થ પૂતિઓની સચમાદ્રિચો અન્નેડ હેાય છે. તેવી જ રીતે લૌકિક ચર્ચા પણ અોડ ાય છે. આ બધી હકીકતનું મ્યાન તે તે સમયે પૂ. આ. ભ. આર્દિ સર્વિહિતશ્રમણા આપે છે. પ્રસ્તુતમાં આપણે તે પરમતારકેાના કલ્યાણક દિનુ થા હાર્દ સમજી લઈએ ઃ . ચ્યવન કલ્યાણક દેવાધિદેવ ત્રિવેકનાયક શ્રી તી કર પરમાત્માન આત્માએ પશુ આપણી જેમ જ આ સંસારમાં અનાદિકાળથી પરિભ્રમણ કરતાં હતા. તથાવિધ ઉમેાત્તમ ભવિતવ્યતાદિના ચેાગે એ તાકે છેવટે પાતાના અંતિમ ભવથી પૂર્વના ત્રીજ ભવે તે નિયમાં સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે; અને ત્યાં સિવ જીવ કરૂ શફ્સન ' ની ઉત્કટ ભાવદા પૂર્વક શ્રી વીશ સ્થાનક પદાની કે એમાંના ક એકાદિ પદાની ઉચ્ચતમ આરાધના દ્વારા શ્રી તીર્થંકર નામકર્મની નિકાચના કરી, આયુ: પૂર્ણ થયે સ્વર્ગાદિમાં સંચરે છે. ત્યાં પણ પેાતાનુ યથાવિધ આયુષ્ય પૃષ્ણ કરી પોતાના અંતિમ ભવમાં આ મનુષ્યલેકમાં શ્રેષ્ઠ કુળમાં રાજરાણીની કુક્ષિએ અવતરે છે. એ પરમતારકાના તે પ્રસગને ચ્યવન કલ્યાણક તરીકે શાસ્ત્રકાર ભગવતે વર્ણવે છે. વિશ્વવદ્ય વિભૂતિઓના એ વ્યવન કલ્યાણકની ભાવપૃર્વકની આરાધના દ્વારા ભવ્ય જવા પાતાની વ્યવનની પરપરાને અંત લાવવા સમર્થ અને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44