________________
२५.
રીતે નષ્ટ થઈ ગયેલા તા નથી જ.૧
આ લેખ અચલગચ્છના હોય એમ મારું અનુમાન છે. તેનું કારણ એ છે કે તેમાં આચાર્યના નામ પછી ઉપશાત્ શબ્દ સ્પષ્ટ વાંચી શકાય છે. કાઇ સંપ્રદાયદુરાગ્રહીએ આચાયનું અને ગચ્છનું નામ નષ્ટ કરી દીધું, પરંતુ આ શબ્દ ઉપર ટાંચા મારવાનું તે ખિચારે ભૂલી ગયા !
ખીજું કારણ મને ડા. ભાંડારકરે રજૂ કરેલી પ્રાચીન પટ્ટાવલીમાંથી મળ્યું છે. તેમાં આ પ્રમાણે નોંધ છેઃ વિ૦ ૨૨૪૧ મિન્નમારુ વર્ષે નવુવાસી સહ્માળાનાંધા અğર પ્રતિમા કુંનયે અંષણ છે જ્ઞસિંદૂરના સ્થાપિતા।૨ આ ઉપરથી જણાય છે કે એ જિનાલય અચલગચ્છીય શ્રી જયસિંહસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠિત થયેલું. આ જિનાલયના જીર્ણોદ્ધાર પણ અ'ચલગચ્છીય આચાર્યના ઉપદેશથી થયા ાય એ માનવા ચેાગ્ય છે.
આ વાત બીજી રીતે પણ વિચારવા જેવી છે. ખુદ જૈનો પેાતાના લેખાને નાશ કરવા પ્રવૃત્ત થાય ત્યારે અગ્રેજો, ફ્રેન્ચા, જમના તેમજ ડા ભાંડારકર જેવા જૈનેતર વિદ્વાના એ વિનાશ પામતા મહત્ત્વના પ્રમાણેા જાળવી રાખવા કટિબદ્ધ થયા. તેમના આવા ઉમદા કાર્ય માટે તેઓ ખરેખર, આપણી પ્રશંસાના અધિકારી બન્યા છે.
ઉપરોક્ત હકીકતના અનુષંગમાં પૂ॰ જયંતવિજયજીનું મંતવ્ય આ સખધે ઉલ્લેખનીય છે. “ એ ઘટના-શ્વેતાંબરી મૂર્તિ દિગંબરી મંદિરમાં, જૈન મંદિરના ઘટ વૈષ્ણવ મંદિરમાં ’૩ એ નામના લેખમાં તેએ શ્રી કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠિત થયેલી મૂર્તિ(જીએ આ સંગ્રહના લેખાંક ૨૯૮) જે આગરાના દિગંબરી મંદિરમાં અત્યારે પણ વિદ્યમાન છે, તે અંગે પેાતાનું મંતવ્ય વ્યક્ત કરતા તેઓ જણાવે છે કે-“ કાળક્રમે જૂની વસ્તુઆના નાશ અને નવી વસ્તુએની ઉત્પત્તિ થયા કરે એ તે સ્વાભાવિક વસ્તુ છે. પરંતુ હજી ઘણુંા લાંખા કાળ વિદ્યમાન રહી શકે એવી વસ્તુએ પણ તેના માલિકની ઉપેક્ષા, કમજોરી અને કલેશ-કંકાશને લીધે નાશ પામે છે.......તપાસ કરવામાં આવે તે આવા બીજા પણ અનેક દાખલાએ મળી આવે. આપણી કમજોરીથી અત્યાર સુધી તા જે થયું તે ખરું પણ હવેથી આપણી વસ્તુએ ખીજાના હાથમાં ન જાય અને બીજાના હાથમાં ગયેલી વસ્તુઓ પાછી મેળવવા માટે કેાશિષા કરી શકે એવા પ્રકારની જેમ દિગબર જૈન તી રક્ષક કમીટી છે તેમ, શ્વેતાંબર જૈન તીર્થં રક્ષક કમીટી સ્થાપવાની ખાસ અગત્યતા છે. આપણે બધા આ અગત્યતા સ્વીકારીએ અને તે માટે ચેાગ્ય વિચારણા કરતા થઈએ !?”
૧ આ કાઇ સંપ્રદાય દુરાગ્રહીની વ ણુ કહેવાનું શ્રી જિનવિજયજી પાતાના પ્રાચીન જૈન લેખ સંગ્રહ ” ભા. ૨, અવલાકન પૃષ્ટ ૪૬ માં જણાવે છે. શ્રી બુદ્ધિસાગરજીએ પણ આવા કૃત્યા અંગે દુઃખ વ્યક્ત કર્યુ છે. જુએ “ જૈન ધાતુપ્રતિમા લેખ સંગ્રહ ” ભા, ૨, લેખાંક ૫૧.
૨ Dr. Bhandarkar's Report-1883–84.
૩ “ શ્રી જૈન સત્ય પ્રકાશ ” વર્ષ ૧, અંક ૮, પૃ ૨૭–૮.