________________ * * અ ય લ ગ છ દિ ૐ શં ટૂંક સમયમાં જ પ્રકાશિત થનારા અચલગચ્છના આ તવારીખ ગ્રંથ માટે જૈન સમાજના અગ્રગણ્ય પત્રો શું કહે છે ? અંચલગચ્છ જૈન-શાસનના સંવર્ધનમાં ઘણા જ મહત્ત્વપૂર્ણ ફાળો નોંધાવ્યો છે. આ ગચ્છના જાતિધ૨ આચાર્યોએ કરેલા પ્રશસ્ત કાર્યો, સાહિત્યકારોએ પોતાની , કૃતિઓ દ્વારા સંસ્કૃત, પ્રાકૃત અને ગૂર્જર ભાષાની કરેલી અમૂલ્ય સેવાઓ, વિદ્વાન નેએ કરેલે જૈનશ્રતનો પ્રસાર, શ્રેષ્ઠીવર્યોએ કાઢેલા તીર્થ સ ઘા તથા સ્થાપિત કરેલી જિનપ્રાસાદે અને જ્ઞાનમદિરાની શ્રેણિએ એ બધાને એક પણ ઇતિહાસ-ગ્રંથ આજ દિવસ સુધી પ્રકાશિત થયેલ ન હોઈ, એની ખાટ પૂરવા આચાર્ય શ્રી નેમસાગરસૂરીશ્વરજીની પ્રેરણાથી મુલુંડના શ્રી અચલગચ્છ જૈન સમાજે ૮અચલગચ્છ દિગ્દર્શન " એ નામથી એવા અપૂર્વ ગ્રંથનું પ્રકાશન કાર્ય હાથ ધર્યું છે. લેખનનું કાય જાણીતા યુવાન લેખક, ધર્મના ઐતિહાસિક વિષયનું સંશાધનામક, અધ્યયનયુક્ત ઉત્કૃષ્ટ જ્ઞાન ધરાવતા શ્રી “પાધુ ?" ને સોંપવામાં આવ્યું છે, અને એ ભગીરથ કાર્ય પરત્વે તેઓ અત્યારે અથાગ પરિશ્રમપૂર્વક કામ કરી રહ્યા છે. તે ગ્રંથને ઉપયોગી માહિતી મુલુંડ અથવા પાલીતાણાના સ્થળે મોકલી આપેઃ બહેન શ્રી રાણબાઈ હીરજી, ગોવિંદ કુંજ, જવાહર રોડ, મુલુંડ, મુંબઈ-૮૦; તેમજ શ્રી : “પાર્થ” ગેરાવાડી, પાલીતાણા. ' વધુ 6 3, અંક 33, - જૈન ? (સાપ્તાહિક ) " પૂ૦ આ૦ શ્રી નેમસાગરસૂરીશ્વરજી મ૦ ની પ્રેરણાથી સાહિત્યકાર અને સુપ્રસિદ્ધ લેખક શ્રી પાર્થભાઈ અથાગ પરિશ્રમ લઈ સેંકડો પુસ્તકનું અવગાહન કરી રાત-દિવસના પરિશ્રમ બાદ એક ઐતિહાસિક ગ્રંથ " અચલગચ્છ દિગ્દર્શન ?" તૈયાર કરી રહ્યા છે, જેનું છાપકાર , ગયું છે. અચલગરછ અંગે કોઈ ઐતિહાસિક હકીકત હોય તે લે વધુ 2, અંક 10. . સુધષા " (માસિક ) : # આ ગ્રંથને ઉપયોગી સામગ્રી અનરય મોકલાવશે. * # ગ્રંથના અગાઉથી ગ્રાહક ન થયા હો તે અચૂક થશે. જ