________________
પખંડસાધનવૃત્તાન્ત. ( ર ) એહવું ચર્મ જે રત્ન, સહસ સુર કરે ;
સિંધૂનદી કહી જ્યાંહ, મૂઠું રત્ન તે ત્યાંહ. સિંધૂનદીમાંહિ સારે, સાથે બહુ પરિવારે;
નદીએ તે ચઉદ હજારો, નીરતણે નહિ પારે. ૫ હેમવત પર્વત જેય, પદ્મદ્રહ તિહાં હોય;
નદીઓ નીકળી ત્રા, પાણી ઉજ્વળ વચ્ચે. ગંગા સિંધૂ તે જેય, રેડિતા અંશની હેય;
પશ્ચિમસાયરમાંહિ ભળતી, ગંગા પૂર્વે પળતી. ૭ સિંધૂનદી કહી જેહે, પશ્ચિમે ચાલીએ તેહે,
ભેદે વૈતાઢય ત્યાંહે, ભળતી સમુદ્ર તે માંહે. ૮ ત્યાં એક કુંડ તે લહિયે, માંહિ સિંધૂદ્વીપ તે કહિયે;
તિહાં એક ભવન છે ખાસ, દેવીસિંધૂને વાસો. ૯ સિંધૂનદીતીરે સારે, ભવન તે એક ઉદારે
પ્રતિમા એકસે ને વીસે, નામું નિત્યે એ શીશે. ૧૦ મૂળે સિંધૂ તે જય, જોયણ સવા છ તે હોય;
જેયણ સાડી બાસઠ જાણું, પ્રવાહે નદીના વખાણું. ૧૧ ઈસી નદી કહી પરમે, ધર્યું ત્યાં રત્ન તે ચર્મે;
બાર જેયણ વધ્યું તેહ, નવ જોયણ પહેલું જે. ૧૨ સિંધૂતરી તિહાં જાય, તિહાં બહુ યુદ્ધ તે થાય;
સેનાની તિહાં ઝુઝે, બેહે ભાણ ન સૂઝે. સીંગલ બાબર જા, ટંકણુ યવનની ના;
કલમુખ હબસી જેહ, જીત્યા સુષેણે તેહે. ૧૪ વિષમા કોળીઅ ભીલે, કીધી તેહની મીલે;
તિહાં ભલ કચ્છ જે દેશે; હાર્યા તેહ નરેશે. ૧૫ દેશ સકળ કરી હાથ, લીધા ભૂપતિ સાથે, ૧ ધૂળ ઉડવાને લીધે સૂર્ય પણ દેખાતે ન હતો.
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org