________________
સ્ત્રીચરિત્ર, (૧૩૫) પિઉસ્યું જલકડા કરી, વનકીડાને ઠામ,
રથ બેસીને સંચરી, ગાયક તે કામ. રક્ષક પુરૂષ હતા વળી, તે સવિ કીધા દૂર
તે ત્રચ્ચે રમવા ગયા, ખેટે પ્રેમજ પૂર. ૫૬ વન ગર આવ્યું સહી, કેલિપત્ર તિણ ડાય;
તે ત્રણેયે કીડા કરે, સુંદર કમળ કાય. સેનાનીને કંઠમાંહિં, હવલય તવ દીધ; રથ બેસી બેહ સંચર્યા, નર તે વાનર ક. ૫૮
( ઢાળ ૨ જી-રાગ મલાર.) જે જે કરમ અઘેર કે, કપિ મનસ્યું રડેરે,
ધિગધગ મયણવિકાર કે, સુર નરને નડેરે; ત્રિયા એહ સભાવ કે, કેઈની નહીરે,
આ સંસાર અસાર કે, ધર્મ કરે સહીરે. જે. ૧ પરિકર શોધે ત્યહિં કે, સ્વામી દીઠે નહીં,
લીધું ખડગ અહિનાણુ કે, ગામે ગયા વહીરે. જે. નાણે સ્ત્રીવિશ્વાસ કે, નર વર પંડિતારે,
એ છે નરકને પાસ કે, મમ થાઓ તારે. જે. ૩ ગતમ અહલ્યાનારી કે, ઇંદ્રજ ભેગરે,
ચલણીપુત્ર સંથાર કે, સુરગૃપ ગજોરે. જે. સુરીકંતા નારી કે, પરદેશી હોરે;
અભયારાણી જાણું કે, રખિ કઠે ચારે. જે. ૫ નયણાવળીચે જાણિ કે, કુકર્મ શું કર્યુંરે?
યશોધર વિષાપહાર કે, અંગ કંઠે ધર્યું. એહવે જગ-સંસાર કે, ચતુરજ ચેતશેરે;
તે લહેશે ભવપાર કે, આતમ તારશેરે. જે. ૧૭ ૧ ગયાને. ૨ નિસાની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org