________________
( ૨૬૪)
સુરસુ દરી–રાસ.
( કન્યા પ્રાઢ. ) પઢમક્ષર વિષ્ણુ મ કહેા કાઇ, મધ્યક્ષર વિષ્ણુ જિનવર જોઇ; છેહુલ્યા વિણ દાઇ કરે નિષેધ, તે તું જાણે ચતુર સુખધ. ( અમર. ) ૩૩
કન્યા પ્રાહ. )
( અમરકુમર પ્રાઢું.) પઢમક્ષર વિષ્ણુ ઉભી કહેા, મધ્યાક્ષર વિણ કહિયે મ હા; અંત્યાક્ષર વિષ્ણુ અને રહી, સાહે નિત તુજ શિર સા રહી. ( રાખી. ) ૩૪ પઢમક્ષર વિષ્ણુ હિંચે મ રાખ, શ્રીઅ વિષ્ણુ નામ મનોહર ભાખ; અત્યાક્ષર વિષ્ણુ પાડતા રખે, તસ ઉપમા દીજે' શશિમુખે. ( કમળ. ) ૩૫ શબ્દની આ વર્ણલાપ સંજ્ઞા છે. એ શબ્દની શરૂઆતમાં સુર શબ્દ જોડીને તું તપાસી જો–મતલબ કે એ જોડણીથી સુરસુંદરી એવુ નામ તૈયાર થાય છે. અમર શબ્દમાંથી અ બાદ કરતાં ભર શબ્દ થાય તે મરવું કાઈને કહેશેા નહીં; કેમકે એ અપશબ્દ–અપ્રિય છે. મ બાદ કરતાં અઢારમા અરજિનેશ્વરનું નામ વંચાય છે, અને છેલ્લેા ર ખાદ કરવાથી અમ થાય છે એથી મર અને અર એ બેઉ શબ્દને ભાવ ઉડી જાય છે અને પેતે, એવેશ અર્થ સૂચવે છે તેવું પાતેજ છે. અમર કુંવરે કહ્યું-રાખડી શબ્દમાંથી પહેલા અક્ષર ખાદ કરતાં ખડી ઉભી એ અર્થ સૂચવનાર શબ્દ થાય છે. ખ બાદ કરતાં રાડી એટલે લડાઈ તે કાઈ વખત પણ ન થાઓ. અને ડી બાદ કરતાં રાખ રહે છે તે અન્ન રખેળવામાં આવે છે. કન્યા ખેલી—કમલ શબ્દમાંથી ક બાદ કરતાં મળ-મેલ રહે તે હૃદયમાં ન રાખવેા. મ બાદ કરતાં કલ એટલે મનેાહર એલી રાખવી. લ બાદ કરતાં કમ એટલે આછાપણું તે તું રખે સ્નેહમાં એછાશ પાડતા ! કેમકે કમલની એપમા ચદ્રમા જેવા માં વાળી સ્ત્રીને કમલવદને ' એવા સ’
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org