Book Title: Anand Kavya Mahodadhi Part 3
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 464
________________ સમયસૂચકતા, (૪૫) ઊતાવળા અતિ આકળારે લે, તે વિણસાઠ કાજ. રા. ચ. ૪ ચિરીને ગુળ ખાઇયેરેલે, પિતાને પિણ તેહર, રા. બાહિર પ્રકટ ન કીજિયેરેલે, સાહિબ સુગુણ સનેહરે. રા. ચં. ૫ નૃપ ચિંતે મુજ વશ થઈ લે, ઈહાં નહિ કઈ વિચારરે, હા. એ જુવતિ જોવે અછેટે લે, નાહમરણ નિરધારરે. હા. ચં. ૬ અવશ્ય મુવાના આવશેલે, હરિબળના સમાચાર વારૂછ; ત્યાર કેડે એ થાયશેરે લો, નિચે મારી નારરે. વા. ચં. ૭ રાજા રળિયાયત થયેરે લે, દેઈ દિલાસા તાસરે વા. આ મંદિર આપણેરે લે, ધરતે ચિત્ત ઉલ્લાસરે. વા. ચં. ૮ કુંવરી ઈમ બુદ્ધિ કેળવારે, સુંદર પાવું શીળરે, વા. હવે પેઉ આવે તે ભારે લે, તે લહિયે સહુ લીલરે વા. . ૯ હવે હરિબળ નિજ રંગેહનેરે લે, સહુ એવા સ્વરૂપ, વા. કુસુમસિરી ઉદ્યાનમેરે લે, મૂકી આવ્ય અનૂપરે. વા. ચં. ૧૦ બુદ્ધિવંત આવી બારણેરે લે, સુણે નારીની વાતરે, વા. પિઉ સહિયર આવ્યું નહીં લે, કેણ પરે શીળ રહાતરે સાહેલી. ચં. ૧૧ જે અહો પ્રીતમ આવશે? લે, તે રાય કરશે ઘાત, સા. બેઉ પ્રકારે મુજ ભણીરે લે, મરણ આવ્યું મારી માતરે. સા. ચં. ૧૨ વયણ ઈસાં વનિતાતણાં રે લે, સાંભળિયાં સુખકારરે, વા. હિયડામાં હરખિત થેરે લે, એહને ધન્ય અવતારરે. વા. ચં. ૧૩ હું પિણ ધન્ય એવી લડી લે, શીળવંતી જે નારીરે. વા. રાય આગળ ઈણે રાખિયારે લે, શીવરયણ નિરધારરે વા. . ૧૪ આવી ઉભે આગળરે લે, પૂરવ પુન્ય પરિને હરે, વા. રેમાંચિત કુમરી થઈરે લે, નવપલ્લવ થઈ દેહરે. વા. ચં. ૧૫ ૧ ખુશી. ૨ ઘર. ૩ રા-વર્તમાન બાતમી. ૪ બાગ–ઉપવન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492