Book Title: Anand Kavya Mahodadhi Part 3
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 487
________________ (૪૩૬) હરિબળમચ્છી રાસહરિબળ સાંભળી હરખિયે, ગુ. જિમ ચાતક જળધાર રા. ૨ વનપાળકને આપિયા, ગુ. વસ્ત્રાભરણ પ્રધાન; આડંબરશું ચાલિયા, ગુ. ગુરૂવંદન રાજાન. દેઈ તીન પ્રદક્ષણ, ગુ. પ્રણમ્યા ભાવે પાય; ધર્માચારજ માહરા, ગુ. એ તે શ્રી ગુરૂરાય. બે કરજેડી વીનવે, ગુ. ભગવન તુમ સુપસાય. રાજ્યતણું પ્રભુતા લહી, ગુ. હીન કુળે મેં આય. પ્રથમ જાળના જીવની, ગુ. અડગ કરાવી જેહ; મેં પાળી સૂધે મને, ગુ. તુરત ફળી મુજ તેહ. પ્રસન્ન થઈ મુજ ઊપરે, ગુ. સુખદાયિ જે ધર્મ, રા. કહે વિશેષે મુજ ભણી, ગુ. ટાળે ભવના ભર્મ. સાધુગુણ ગિરૂવારે. ૭ ધર્મતણું રૂચિ ઊપની, ગુ. સુણવા તુમ મુખ વાણિ, રા. નિજ સેવક જાણ કરી, ગુ. હિયડે કરૂણું આણિ. રા. ૮ ધન્ય ધન્ય તું ગુરૂ કહે, તારી એવી મત્તિ, રા. ધર્મ સુણેવા "ઉમ, ગુ. તુજને ઉત્તમ ગત્તિ. ૨. ૯ “ કેચિ ભેજન ભંગિનિર્ભેર ધિયઃ કેચિસ્યુરંધ્રપરા કેચિન્માલ્યવિલેપનૈકરસિકા કેચિચ્ચ ગી સુકા કેચિત વ્રતકથામૃગવ્યમદિરાઃ કેચિચ્ચ નૃત્યાદરાઃ કેચિદ્વાજિગજક્ષયાનરસિકા ધન્યાસ્તુ ધર્મરતાઃ ૧ ” શ્રી જિનનાયક ભાખિયા, ગુ. ધર્મના દેય પ્રકાર . એક શ્રાવક બીજે સાધુને, ગુ. ભવના તારણહાર. રા. ૧૦ મૂળ કહ્યા બે ધર્મના, ગુ. જીવદયા તું જોય; રા. ૧ બપૈયા વર્ષાદના આવવાથી રાજી થાય તેમ. ૨ ઉત્તમ વસ્ત્ર ઘરે. ૩ પ્રતિજ્ઞા-બાધા. ૪ અડગ મનથી. ૫ ઉત્સાહવત થયો. ૬ ઉત્તમ ગતિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 485 486 487 488 489 490 491 492