Book Title: Anand Kavya Mahodadhi Part 3
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 488
________________ ધર્મોપદેશ, (૪૩૭) સર્વવિરતિ પણ એ વિના, ગુ. આરાધક નવિહાય. રા. ૧૧ જે ન શકીજે આદરી, ગુ. ધર્મ ૨જતીને રાય; રા. તે સમક્તિશું પાળિયે, ગુ. ગૃહસ્થ ધર્મ ચિત લાય. રા, ૧૨ તે પણ બાર પ્રકારને, ગુ. જીવદયાને હેત; રા. ભાગે જિનવર સેહિલે, ગુ. એ પણ સુખને ખેત. રા. એહવી ધર્મની દેશના, ગુ. સાંભળી પ્રમુદિત થાય છે. શ્રી ગુરૂને ચરણે નમી, ગુ. કરીને રાય. રા. પહેલે અણુવ્રત આદર્યો, ગુ. સમક્તિશું ભૂપાળ, રા. કહે જિનહર્ષ સહામણી, ગુ. એ એકત્રીશમી ઢાળ. રા. (દુહા.) હવે હરિબળ તૃપ પડિવજી, ગૃહસ્થ-ધર્મ ગુણવંત “મુદિતપણે ગુરૂપદ નમી, આ ઘરે તુરંત. ધર્મ કરે ભાવે ભલે, હવે રાજા નિજ દેશ; દેવરાવી “ઉલ્લેષણ, પાળે દયા વિશેષ. ૧°સાત નરકના બારણાં, સાતે વ્યસન વિચાર, અવનિપતિ આદેશથી, કાઢયા દેશ મઝારે. વગવિણ અગવિ થઈ કરે, લેકતણા ઉપગાર; રોગપદ્રવ સહુ ગમ્યા, દેઈ આધાર અપાર. તરૂવરફળ ૧૪શશિચાંદ્રણે, જળધરને જિમ નીર; પસાપુરૂષારે સંચિયે, સહુ દુનિયા સીર. ૧ સર્વ વિરતિ-સાધુમાર્ગ. ૨ સાધુનો. ૩ બારવ્રત. ૪ સુખે થઈ શકે તે. ૫ ક્ષેત્ર. ૬ ખુસી. ૭ જીવદયા ક અંગીકાર કરીને. ૮ રાજી. ૮ ઢંઢરે પીટાવ્યો. ૧૦ રત્નપ્રભા શર્કરામભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમતમ પ્રભાદિ સાતનરક. ૧૧ મદિરા, માંસ, ચોરી, જુગાર, શિકાર, પરસ્ત્રીસેવન, વસ્યા, એ સાત નઠારાં વ્યસન. ૧૨ રાજાના હુકમથી. ૧૩ સિફારસ વગર ગર્વ રહિતપણું. ૧૪ ચંદ્રમાનું ચાંદણું. ૧૫ સપુરૂષનું સંચેલું. ૧૬ દ્રવ્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 486 487 488 489 490 491 492