Book Title: Anand Kavya Mahodadhi Part 3
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 486
________________ સવૃત્તિસંચય, (૪૩૫) કંચનપુર-નૃપ પ્રમુદિત થઈ, હરિબળને દેઇ રાજે; દીક્ષા લીધી ગુરૂ કને, મૂકી સહુ રાજના કાજે. હિ. ૧૦ નિર્દોષપણે વ્રત પાળિયે, સહુ કર્મ ખપાવ્યાં તામે, મુક્ત પહેતા રાય રાગની, પામ્યા સુખ અવિચળ ઠામે.હિ.૧૧ હિવે હરિબળ રાજા આપણાં, પાળે બે રાજ્ય અંખડે; ઉપરદળભંજનકેસરી, જસુ તેજ પ્રતાપ પ્રચડે. હિ. ૧૨ અનમી અરિ પાય પાડિયા, સહુ સેવ કરે કર જોડે કેઈ આણ ન લેપે જેહની, રાજ્ય પાળે મનને કેડે. હિ ૧૩ કીર્તિ જેહની જગ વિસ્તરી, ધમ હરિબળ ભૂપાળે; એતલે અધિકાર એ થઈ જિનહર્ષ ત્રીસમી ઢાળો. હિ. ૧૪ (દુહા) કીધી પટરાણું પ્રવર, તીને પહેલી નાર; બીજી પણ પરણી વળી, નૃપકન્યા સિરદાર. વિષયતણે સુખ ભોગવે, પુણ્યતણે સુપસાય; સાંનિધકારી દેવતા, તે શી કુમિણ થાય! મગન રહે સુખમે સદા, દેગંદુકસુર જેમ; દિન દિન વધતિ સાહેબી, દિન દિન વધતે પ્રેમ. (ઢાળ ૩૧ મી—શી લાલ મન ભમરા) એક દિન નૃપ દરબારમેં, ગુણ રાગીરે, આવીને વનપાળ, રાય ગુણ રાગીરે, કરજેને ઈમ કહે, ગુ. સુણે હરિબળભૂપાળ. રા. ૧ આવ્યા તુમ ઉદ્યાનમેં, ગુ, “મુનિ પતિ મુનિ પરિવાર, રા. ૧. ખુસી. ૨. રાણી. ૩ પરાયા લશ્કરને નાશ કરવા કેસરીસિંહ જે. ૪ ન નમે તેવા અહંકારી બળીઆ શત્રુ રાજાને પણ પગે પાડયા. ૫ મોટી. ૬ ઓછાશ. ૭ આનંદિત-ખુસી. ૮ આચાર્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 484 485 486 487 488 489 490 491 492