________________
ધર્મોપદેશ,
(૪૩૭) સર્વવિરતિ પણ એ વિના, ગુ. આરાધક નવિહાય. રા. ૧૧ જે ન શકીજે આદરી, ગુ. ધર્મ ૨જતીને રાય; રા. તે સમક્તિશું પાળિયે, ગુ. ગૃહસ્થ ધર્મ ચિત લાય. રા, ૧૨ તે પણ બાર પ્રકારને, ગુ. જીવદયાને હેત; રા. ભાગે જિનવર સેહિલે, ગુ. એ પણ સુખને ખેત. રા. એહવી ધર્મની દેશના, ગુ. સાંભળી પ્રમુદિત થાય છે.
શ્રી ગુરૂને ચરણે નમી, ગુ. કરીને રાય. રા. પહેલે અણુવ્રત આદર્યો, ગુ. સમક્તિશું ભૂપાળ, રા. કહે જિનહર્ષ સહામણી, ગુ. એ એકત્રીશમી ઢાળ. રા.
(દુહા.) હવે હરિબળ તૃપ પડિવજી, ગૃહસ્થ-ધર્મ ગુણવંત “મુદિતપણે ગુરૂપદ નમી, આ ઘરે તુરંત. ધર્મ કરે ભાવે ભલે, હવે રાજા નિજ દેશ;
દેવરાવી “ઉલ્લેષણ, પાળે દયા વિશેષ. ૧°સાત નરકના બારણાં, સાતે વ્યસન વિચાર,
અવનિપતિ આદેશથી, કાઢયા દેશ મઝારે. વગવિણ અગવિ થઈ કરે, લેકતણા ઉપગાર; રોગપદ્રવ સહુ ગમ્યા, દેઈ આધાર અપાર. તરૂવરફળ ૧૪શશિચાંદ્રણે, જળધરને જિમ નીર; પસાપુરૂષારે સંચિયે, સહુ દુનિયા સીર.
૧ સર્વ વિરતિ-સાધુમાર્ગ. ૨ સાધુનો. ૩ બારવ્રત. ૪ સુખે થઈ શકે તે. ૫ ક્ષેત્ર. ૬ ખુસી. ૭ જીવદયા ક અંગીકાર કરીને. ૮ રાજી. ૮ ઢંઢરે પીટાવ્યો. ૧૦ રત્નપ્રભા શર્કરામભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમતમ પ્રભાદિ સાતનરક. ૧૧ મદિરા, માંસ, ચોરી, જુગાર, શિકાર, પરસ્ત્રીસેવન, વસ્યા, એ સાત નઠારાં વ્યસન. ૧૨ રાજાના હુકમથી. ૧૩ સિફારસ વગર ગર્વ રહિતપણું. ૧૪ ચંદ્રમાનું ચાંદણું. ૧૫ સપુરૂષનું સંચેલું. ૧૬ દ્રવ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org