Book Title: Anand Kavya Mahodadhi Part 3
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
ક૫ટકુશળતા
(૪૭) એકવાર તિહાં પાઉધારિયે, વિવાહતણે છે કાજ રે. રા. ૧૨ આવિશ હું મિળવા રાજને, પિણ અવનિપતિ એકવારરે,
આવે પરજા પરધાનશું, તે ભગતિ કરૂં હું અપારરે. ૨. ૧૩ એક દિવ્ય રૂપ કન્યા ભલી, આભરણશું વસ્ત્ર અથાગ મુજને તવ મેં કહ્યું, જમ! એ રાજ લાગશે. રા. ૧૪ મુજને કહાં લે હરિબળ ઈહાં, મૂકે તે મહરાયરે, ઈમ કહી મુજને વિસઈ, ચા પ્રણમી પાયરે. રા. ૧૫ તમને બેલાવણુ કારણે, ચંડ નામે એ પ્રતિહારરે, 'સુરદ્રુમ સરિખે ગૂઠો થક, રૂઠો તે કાળ વિચારરે. રા. ૧૬ મુજ સાથે એહને મેક, એહને કહ્યું નૃપ લેઈ આહિર,
મુજ દિવ્ય પ્રભાવે રાયજી, મૂક તતખિણ ઈહાં લાવિરે. રા. ૧૭ તમે શિધ્ર પધારે હિવે તિહાં, જનાહને નહિ છે હિવે કામરે, જિનહર્ષ ઢાળ છાવીસમી, નુપ હરખે મનમેં તામરે. રા. ૧૮
(દુહા,). તિણ અણસારે બેલિયે, ધર્મરાજપ્રતિહાર
હરિબળ કહે છે જેડવું, તે નિચે અવધાર. તાસ વયણ માન્યા ખરા, રાય કુમંત્રી તામ;
*ભાકુળ પુરજન સહુ, નૃપને કહે સુણ સ્વામ. હરિબળની સુણી વારતા, અમને થયે ઉછાહ;
તુમ સુપસાએ દેખિયે, યમનગરીનરનાહ. “ચિતા કરાવે “કળી, પુર બાહિર કહેવાય;
લોક પ્રમુખ સહુ પિસિચે, મિળીએ જમને જાય. ચિતા કરાવી તેહવી, ઝાઝી ઝાળ ઝાળ; મંત્રી લેક લેઈ સહુ, આભે તિહાં ભૂપાળ.
૧ ક૯૫વવૃક્ષ. ૨ મરણ. ૩ તુરત. * નકાર કહેવાને. ૪ લોભથી ૫ રહે. અકલાયેલ. ૬ પહોળી-વિશાળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/f3f49870fca067a8d5eb3b84632ad83484ffe76f14e82d18b2b0267e497f87ae.jpg)
Page Navigation
1 ... 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492