Book Title: Anand Kavya Mahodadhi Part 3
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
હરિબળમચ્છી રાસ.
(ઢાળ ૨૬ મીăશી ચુનડીની.) રાજા મનમાંહે ચિતવે, હા હા મેં કિયે અકાજરે; ઉપગારીને મે આગમેં, ક્રિયા ભસ્મ એકાજર મુજ કાજે કાયા હામીને, યમ પાસે ગયા નિરધારરે; સાહસ ક્રિયા ઈણે એવડા, સ્વામીધર્મ એ શિરદારરે. રા. ૨ રાધે પૂછ્યા કિમ આાવિયા, જમની કહે વાત વિચારરે; દેખીને અચરજ ઊપજે, કુણુ એહ પુરૂષ તુજ 'લારરે. રા. ૩ હરિબળ કહે પાવક હું જન્મ્યા, કિંકર એક હેલ્લે કૃતાંતરે, ણેિ આવી મુજ જીવાડિયા, લઇ ગયા કહ્યા વૃત્તાંતરે. ૫. ૪ અદભુત રૂપ માહરા થયા, વળી કાંતિ અધિક થઈ દેરે;
સાહસ અતિ કષ્ટથી છે કિશું, તૂઠે સુર નાપે જેહુરે રા. પ ઋદ્ધિ દીઠી મે ચમરાયની, રાજધાનીના સમુદાયરે;
(૪૬)
નર “સહસ જીભે ન કહી શકે, કિમ જીભ એકે કહેવાયરે. રા. ૬ નામે તે સંયમપુરી, ધર્મરાજા રાજ કરતરે;
પુન્યજન પરજાને વસ તિહુઁ, નિજ પ્રભુની આણ ધરતરે. રા. ૭ શક્રાદિક સઘળા દેવતા, જસુ સેવ કરે દિન રાતે;
કહિયે શું સ્વામી ઘણું ઘણું, ત્રિભુવન છેતેને હાથે૨ે. રા. ૮ તેહની શેાલા દેખી કરી, મુજ નેત્ર સફળ થયાં દાયરે;
રા. ૧
અહુ જીવ્યાથી દીઠો ભલે, ઇમ ભાખે નર સહુ કાયરે. રા. ૯ ચમરાય ભણી મેં નુહુ'તર્યા, તુમ આણુાએ' મહારાજરે;
રળિયાયત થઇને ઇમ કહ્યુ, ભલે આયે તું ઈહાં આાજરે. રા ૧૦ છે કુશળ પ્રેમ રાજાભણી, દેશમે છે કુશળ કલ્યાણરે; મેં ભાખ્યું તુમ સુપસાઉલે, સહુને છે સુખ સુવિહાણુરે. રા. ૧૧ તુમ દરિસણના અનુજો ઘણા, રાજાને છે મહારાજ રે;
૧ નારૂં કામ. ૨ નકામા. ૩ સેવક ધર્મ. ૪ સાથે. ૫ નાકરદાસ. ૬ યમરાજ ૭ હજાર ૮ ઇચ્છા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492