Book Title: Anand Kavya Mahodadhi Part 3
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 475
________________ (૪૨૪) હરિબળમચ્છી રાસ વૃક્ષ સલિલ ધૃત નર મદ, મન વિદ્યા અભ્યાસ તિમ ન્યાયે લખમી વધે, રાજન ચિત્ત વિમાસ. ( ઢાળ ર૫ મી-દેશી ધારણી મનાવેરે મેઘકુમારનેરે.) રાય સમજાય તેહી સમજે નહીં, કામ ગ્રો થયે અંધ; વળી વળી કરે ઈમહીજ પ્રાર્થનારે, એક પખો સંબંધ. રાય. ૧ વિકળ કહે તમે વિનતા સાંભળરે, હજીએ ન મૂકે રૂઢ તુમ પતિત પાવક માંહે બન્યોરે, જોર કિશ કરે મૂઢ. રા. ૨ જે મારે કહિયે કરશે નહીંરે, જોરાવરિયે ઝાલિક મુજ ઘર લઈ જાઈશ તુમ ભરે, માટે ઉઠી ચાલ. સ. ૩ શીળ તુમારે જોરે ખડશું રે, કિશે તમારે જેર; નાહર ઝાલી છાળિની પરે રે, ઉગારશે કિયાં સેર ? રા. ૪ બળ કરતે રાજા દેખી કરી રે, કુસુમસિરિયે તિણ વાર; વિદ્યાએ કરી કાઠે બાંધિયારે, ઉપરે લકુટપ્રહાર. રા. ૫ પાપડપીઠાની પરે કુટિયેરે, પિગ્યા હતા ચિરકાળ; ચેકાના ચારેહી જે મુખ દીપતારે, દાંત પડયા તતકાળ. રા. ૬ અંધણ દાંત પાડયાની વેદના, પીડાણે રાજન, કરૂણ સ્વરે આકંદ કરે ઘણેરે, દુઃખ પામ્ય અસમાન. રા. ૭ પાપતા તે ફળ દીઠા રાયજીરે, વળી મ કરશે એમ; એમ કહીને છેડ બંઘન થકીરે, આ કરૂણા પ્રેમ. રા. ૮ મનમાંહે રાજા અતિ શેતેરે, અતિ લા મનમાંહે, નીચે મુખ નરપતિ ઘાલી રહ્યારે, ભાગે સુખ ઉછાહ રાં. ૯ ઘણું વિમૂતે ઈહાં આવી કરી, ઈમ કરે પશ્ચાતાપ; કુમતિ કિશી મુજને એ ઉપની રે, હું આ ઈહાં આપ. રા. ૧૦ મુખ કાળો કરી તિહાંથી નિસર્યો રે, રાત ગમી કિડાં શેષ; વહાણે વાયે મુખ ઢાંકી કરી રે, આ ઘેરે નરેશ. રા. ૧૧ ૧ પાણી ૨ આજીજી. ૩ દહેલો. ૪ અગ્નિ. ૫ પરાણે. ૬ વાધે પકડેલી બકરીની માફક. ૭ હલકો પડ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492