Book Title: Anand Kavya Mahodadhi Part 3
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
પાપી કામના પ્રપંચ (૪૧) તુજને નહીં કંઈ હિલુંજી, શક્તિતણે ભંડાર. ન. ૧૩ તાહરા ગુણ કેતા કહુ છુ, એકે જીભે મિત્ર; તારા ગુણ કેહેતાં થકાંજી, રસના હોય પવિત્ર. ન. ૧૪ “સિંહસ્ય સાહસનુષઃ સુજનસ્ય ઘનસ્ય (પૂર્ણ) શશિનશ્ચ
ભાનેa વૃક્ષાનેરાન્યસાધારણ શક્તિઃ” ૧ એ કારિજ છે હિલે છે, પણ એ તુજથી થાય; તે માટે એ વીનતીજી, કરૂં તુજ લાગી પાય, ન. ૧૫ એ કુમંત્રી મંત્રણેજી, હરિ જાયું તેણુવાર; કીધે દેષ ભણી થઇ, ખળ માણસ ઉપકાર. ન. ૧૬
ઉપકૃતિદેવ ખલાનાં, દેષમ્ય મહીયસે ભવતિ હેતુ અનુકૂલાચરણનહિ, કુમૃતિ વ્યાઘડત્યર્થમ ” ૧ નીચ ભણી ઉપકારડ, કીધાં અવગુણ હોય; અમૃત પાયે સાપનેજી, હાલાહલ સં(તે)ોય. ન. ૧૭ તે પણ મેં કરવું સહીછ, નૃપનું વચન પ્રમાણ ઢાળ થઈ બાવીશમીજી, કહે જિનહર્ષ સુજાણું.
(દુહા) રાયવયણ હરિબળ હસી, કીધું અંગીકાર; રાજા રળિયામત હે, મનમાંહે તિણવાર. હરિબળ આ નિજઘરે, વનિતાને કહી વાત; નારી કહે રે નાહલા, એશી તાહરી ધાત! એ રાજા કેડે પડા, દેખી ન શકે સુખ;
આખર તમને મારશે, અમને દેશ દુઃખ. પિયુ ભલા ભદ્રક તુમે, એ છે ધૂરતરાય;
માંડે છે ઈણ પાપિયે, મારણતણે ઉપાય. તમને અગ્નિ પ્રજાળશે, ગ્રહશે અમારા જાન; ચિંતા મ કરો કામિની, થાશે હર્ષનિદાન.
૧ જીભ. ૨ ખુસી. ૩ ભેળા. ૪ પ્રાણું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492