SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ પાપી કામના પ્રપંચ (૪૧) તુજને નહીં કંઈ હિલુંજી, શક્તિતણે ભંડાર. ન. ૧૩ તાહરા ગુણ કેતા કહુ છુ, એકે જીભે મિત્ર; તારા ગુણ કેહેતાં થકાંજી, રસના હોય પવિત્ર. ન. ૧૪ “સિંહસ્ય સાહસનુષઃ સુજનસ્ય ઘનસ્ય (પૂર્ણ) શશિનશ્ચ ભાનેa વૃક્ષાનેરાન્યસાધારણ શક્તિઃ” ૧ એ કારિજ છે હિલે છે, પણ એ તુજથી થાય; તે માટે એ વીનતીજી, કરૂં તુજ લાગી પાય, ન. ૧૫ એ કુમંત્રી મંત્રણેજી, હરિ જાયું તેણુવાર; કીધે દેષ ભણી થઇ, ખળ માણસ ઉપકાર. ન. ૧૬ ઉપકૃતિદેવ ખલાનાં, દેષમ્ય મહીયસે ભવતિ હેતુ અનુકૂલાચરણનહિ, કુમૃતિ વ્યાઘડત્યર્થમ ” ૧ નીચ ભણી ઉપકારડ, કીધાં અવગુણ હોય; અમૃત પાયે સાપનેજી, હાલાહલ સં(તે)ોય. ન. ૧૭ તે પણ મેં કરવું સહીછ, નૃપનું વચન પ્રમાણ ઢાળ થઈ બાવીશમીજી, કહે જિનહર્ષ સુજાણું. (દુહા) રાયવયણ હરિબળ હસી, કીધું અંગીકાર; રાજા રળિયામત હે, મનમાંહે તિણવાર. હરિબળ આ નિજઘરે, વનિતાને કહી વાત; નારી કહે રે નાહલા, એશી તાહરી ધાત! એ રાજા કેડે પડા, દેખી ન શકે સુખ; આખર તમને મારશે, અમને દેશ દુઃખ. પિયુ ભલા ભદ્રક તુમે, એ છે ધૂરતરાય; માંડે છે ઈણ પાપિયે, મારણતણે ઉપાય. તમને અગ્નિ પ્રજાળશે, ગ્રહશે અમારા જાન; ચિંતા મ કરો કામિની, થાશે હર્ષનિદાન. ૧ જીભ. ૨ ખુસી. ૩ ભેળા. ૪ પ્રાણું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy