SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૧૮) હરિબળમચ્છી રાસ. નરેશર ! સાંભળ મુજ અરદાસ, ભરમ નિવારૂં તાહરજી, તે હું ખાસ દાસ. બે નારી હરિબળતણી, જનને અવસાણ; કીધા વેષ નવા નવાળ, ચતુર સમયની જાણ. રાગ ઉપાયે તુમતજીભક્તિ તમારી કીધ; એહ તુમારી રાગિણીજી, તુમ મન હરી લીધ. નેરે. ૩ વયણ સુણી તેહના ઈસાઈ, રાગાફળ થયે રાય; નીર વિના જિમ માછલીજી, દુખ પામે અકુલાય. નરે. ૪ નયણે નાવે નિદ્રજી, ભૂખ તૃષા ગઈ ભાજ; રાજકાજ સહુ મૂકી આંજી, ગયાં લક્ષણ ગઈ લાજ. નરે. ૫ મંત્રીને તે કહે છે, કામે પીડ રાય; હરિબળને મારણ તજી, કરિ કોઈ ઉપાય. નરે. ૬ મંત્રિ કહે દુરાતમાજી, સાંભળ શ્રી મહારાય; અગ્નિપ્રવેશે ઝવતેજી, કહે કિરૂપરે રહેવાય. નરે. ૭ અગ્નિપ્રવેશ કરી કહેછ, ભેટે લંકભૂપાળ; તમે પણ સાચે માનિયેજી, કુણું કહે આળ. નેરે. ૮ જે એ રહિયે જીવતેજી, પેસી પાવકઝાળ; તે વળી જમને તેડવાજ, મૂકે અગ્નિપ્રજાળ. રાય કહે રૂડું કહ્યું, બુદ્ધિતણા ભંડાર; એહ વયણ મુજને રૂછ, તું મહેતા શિરદાર. ન. ૧૦ એક દિવસ હરિબળ ભણજી, રાય કહે સુણ મિત્ર, તું સુપુરૂષ તે માહરાજી, કીધા કામ વિચિત્ર. ન. ન સરે કામ બીજા થકીજી, તેહને શું કહેવાય? પાવકમાં પિસી કરી, જમ નુહેતર ભાય. ન. ૧૨ બીજાને એ દેહિલુંછ, પડવું અગ્નિમઝાર; ૧ અગ્નિની ઝાળ. ૨ દેવતામાં બાળી મૂકો. ૩ યમરાજા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy