SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ વિષયવિટ બના (૪૧૭) પીળા કેશરવરણુ એ, પ્રીસે તે મનહરણ એ, તરૂણુ એ જોઈને રહ્યા એકમનાએ, તે શિણગાર સહુ ભજી, બીજા વેષ ભલા સજી. નહીં કછ ચળુ કરાવે સહુ ભણીએ; લવિંગ સોપારી બીડા એ, આપે કરીને ત્રીડા એ, પીડા એ નૃપને ઉપજાવી ઘણી એ. હરિબળ કરી પહિરામણ, આભરણાદિક સહુ ભણું, આપણી શેભા કીધી નગરમેં એક એકવીસમી ઈ ઢાળે એ, કહે જિનહર્ષ નિહાળે છે, આળે એ મન કેરે કામિની રમેએ. (દુહા.) રાજા મનમેં ચિંતવે, હરિબળની સા નારી, સૂધી નિરતિ ન કે પી, રહ્યા [મનમે] વિચારી. નારી દીસે નવ નવી, સુંદરરૂપ સુજાણ; ‘એક એકથી આગળી, વશ કીધા મુજ પ્રાણુ. કિહાંથી પામી એહવી, કંચન વરણું નાર; એહવી નહીં મારે ઘરે, કીજે કિસે વિચાર. રાજા આમણમણે, મનમે થયે ઉદાસ; મંદિર આજે આપણે, નાખત નિશ્વાસ. એકાંતે રાજા કહે, સુણ મંત્રી બુદ્ધિવંત; હરિબળને સ્ત્રી કેતલી, તું જાણે ગુણવંત. (ઢાળ ૨૨ મી–વિમળ જિન માહરે તુમશું પ્રેમ-એ દેશી.) દુષ્ટ મંત્રિસર રાયને, જાણી મનને ભાવ; કર જો એહવું કહેજી, દેખી આ દાવ. ૧ ઘરેણાં. ૨ એક એકથી ઘણું સારી. ૩ ચિત્તવિનાને, દુઃખી મનવાળે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy