SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૦૮) હરિબળમચ્છી રાસ પહુતે મિ લંકાપુરી! કેમ વિભીષણ રાય; પરણાવી નિજ પુત્રિકા! એહને પુન્ય સહાય. હેનહાર તેતે હુવે, હવે શું કરિયે દુઃખ; હિયડામાં જાણી રહ્યા, પિણ ન જણાયે સુખ. ધીરપણું અવિલબીને, રાયે કિયે વિચાર; દાન માન દેઈ કરી, પૂછયા સહુ સમાચાર. (ઢાળ ૧૮ મી દેશી–તુ આતમ ગુણ જાણી જાણી એહના) મન વિણ રાજા કહે સુપ્રમાણ, હરિબળ આયે થયે કલ્યાણ; મ. ઈણે મુજ કીધે ગિરૂ કાજ, નુતરી આયે લંકારાજ. મ. ૧ શિણગાર્યા ભલપુર બાજાર, ફેલ વિખેય વિવિધ પ્રકાર; સેના સજ કીધી ચતુરંગ, ઢોલ નગારાં ઘેરે સુરંગ. મ. ૨ કરી મહોત્સવ વિવિધ પ્રકાર, સપ્રિય આ નગર મઝાર; મ. જાયા જુગલ સહિત નિગેહ, હરિબળ આવ્યે હર્ષ ધરેહ. મ. ૩ મૂકી મહિલા મહેલ મઝાર, હરિબળ પતે રાજદુવાર; મ. હવી પતિને કરિયે પ્રણામ, આદરમાન દિયે નૃપ તામ. મ. ૪ પૂછે હરિબળને હિવે નરેશ, કિશું પરે ભેટયે તે લકેશ; મ. ઈહીંથી ચલિયે હું મહારાય, કેતલેક દિવસે પહુંચાય. મ. ૫ રયણાયર કાંઠે હુ ગયે, દેખીને મન વિરમય થયે; મ. ગાજે દરિયે ભર્યો છે નીર, દેખી ધીરા થાય અધીર. મ. ૬. ઉંચા જેહના ચઢે એધાણ, કાયર નરના ઉપ પ્રાણુ; મ. જેહના ચંચળ ચપળ કલ્લોલ, જાણે કરશે જગ જગળ. મ. ૭ મગરમન્સ જાણે પડયા પહાડ, ઊપર ઉગ્યાં મોટાં ઝાડ; મ. જલચર જીવ તણું કેઈ જાતી, મહા ભયંકર સુઈ જુઈ જાતી. મ. ૮ એહવું દેખી મેં મનમાં હિં, ચિંચું કિણ પરે એ બંધાય; મ. કિમ લંકાનગરિયે જઈ, રાય વિભીષણ ભેટસી દઈ. મ. ૯ સમુદ્રતટે એક રાક્ષસ દીઠ, તેહને પૂછ્યું વયણે મીઠ; મ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy