SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ આશાનિરાશાની રમત. તે તે હું મન નાણું, શકય બહેન કરીને જાણું પ્રી. અરધે સુખ જિમ પાવે, તિમ અરધે દુખ વહેચાવે છે. પ્રી. ૪ પરસ્પર પ્રીતિ ધરીને, સુખ દુખની વાત કરીને હે પ્રી. બે બહેને સંપ રહાવે, તે તમને પિણ સુખ થાવે છે. પ્રી. ૫ મત જાણે દુખ થાશે, એહ કિમ શાક્ય સુહાશે હે પ્રી. શકય બહેન મુજ હાલી, મળવાને સનમુખ ચાલી છે. પ્રી. ૬ કુસુમસિરિ કુળવંતી, હંસગમનો હરખ ધરતી હપ્રી. વસંતસિરિને દીઠી, મનમાંહે લાગી મીઠી હો. પ્રી. ૭ ઊઠી સનમુખ આઈ પાયે પી ધબધબ ધાઈ હે પ્રી. નયણુ વયણ ઉલ્લસી, માંહમાંહે દેખી હસિયાં છે. પ્રી. ૮ પ્રીતિ ધરીને મિલિયાં, વિકસે જિમ ચંપાકલિયા હે; પ્રી. આવી મંદિર બે નારી, રતિ મતિ જાણે અવતારી છે. પ્રી. ૯ હરિબળ હિવે વિચારી, તે એક નર સુવિચારી હે; પ્રી. નિજ આગમ રાય જણવા, મેકલિયે દેયણ વધાવા હે. પ્રી.૧૦ તેહ પુરૂષ તિહાં જાઈ, નૃપને સહુ વાત સુણઈ હેપ્રી. રાય વિભીષણ પાસે, તમે મૂર્યો હતોઉલ્લાસે હે, પ્રી. ૧૧ તે હરિબળ અહિયાં આયેલંકાપતિ તિહાં પરણાયે હે પ્રી. નારી અદ્ધિ બહુ લાયે, તુમ સુપસાચું સુખ પામે છે. પ્રી. ૧૨ રાજા ચિત્ત વિલખાણે, દીઠા યમ હરખ એલ્હાણે હે પ્રી. શું જિનહર્ષ એ હુ ! ઢાળ સત્તરમી જાણે નૃપ મુ હ. પ્રી. ૧૩ મહિપતિ મનમાં ચિંતવે, એ આ કુશલેણુ; કિમી મનમાં ચિંતવ્યું, કિમહી કિયે વિહેણ? ન થયું માહરૂં ચિંતવ્યું, ભાગ્યહીન હું ભૂપ; મુજથી એ પુન્ય આગળ, જે ઘર નારિ અનૂપ. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy