SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ રા. ૨ (૪૦) હરિબળમચ્છી રાસ. (ઢાળ ૨૩ મી-દેશી ઇડર આંબા આંબલીની.) નગર બાહિર હવે રાજવીરે, આણવી બહુ કાઠ; ચિતા કરાવી ચુંપણુંરે, લાંબી પહોળી કર આઠ. રાજેસર, અગ્નિ કરાવ્ય કુંડ, એ તે દીસે અતિ પરચંડ, મીળી ઝાલે ઝાળ અખંડ, રાજેસર, અગ્નિ પ્રલયાગ્નિ પેદા થઈ, અથવા યમની જીત; સહકેનાં કંપે "હિયાંજી, સહુને લાગે બહ રાજા મંત્રી આવિયારે, આવ્યા લેક અનંત, હરિબળ પણ આ તિહારે, બુદ્ધિ ધીરજવત. બળવાને ભય અવગણરે, પાવક કરે પ્રવેશ: નરનારી દેખે સહુરે, દેખે મંત્રી નરેશ. પ્રકટ પેસતાં દેખીરે, ભસ્મ થયે તતકાળ; હાહારવ પુરજન કરેરે, “પ્રમુદિત મંત્રી ભૂપાળ. લલનાં લખમી કારણેરે, રાયે બા એહ; મંત્રી કુમંત્રી મંત્રરે, કીધ અન્યાય અછે. ધિગ ધિગ પડે પરધાનને રે, નૃપને પડે ધિક્કાર; પુરૂષરતન પરજાળિયેરે, કીધા જેણે ઉપકાર. નૃપતિની નિંદા થઈ, °સારા શહર મઝાર; મુખ અદીઠ હુએ એહરે, ઈમ કહે સહુ નરનાર. રા. ૮ ૧૧જલનિધિસુર સુપસાઉલેરે, હરિબળ ન બન્યો ધીર; ઉતાવ્યા કંચન સારિરે, નિર્મળ થયે શરીર. રા. ૯ દેવપ્રભાવે દીઠે નહીંરે, રહિયે ૧૩ચિતા મઝાર; ૧ લાકડાં. ૨ હાથ. ૩ પ્રલય સમયની અગ્નિ જે. ૪ જીભ. ૫ હૃદય. ૬ બીક. ૭ દરકાયાવિના. ૮ રાજી. ૮ બાળી નાંખ્યો. ૧૦ આખા–બધા. ૧૧ દરિયાના અધિષ્ઠાયક દેવની કૃપાથી. ૧૨ તપાવેલા સેના જેવી. ૧૩ ચેહેની અંદર. સતાં ખરા, પ્રક્રિયા રા. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy