Book Title: Anand Kavya Mahodadhi Part 3
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 472
________________ કામીજનનાં ટુક સાંજ સમય આવ્યે ઘરેરે, હર્ષિત હુઈ એ નાર. પામી અચિરજ પદમણીરે, અંગે થયેા ઉછા; અહા અહા ! પુન્ય અમતણેજી, નયણે દીઠા નાહ. રા. ૧૧ પ્રેમાલાપ કરે જિસેરે, હરિબળ નારી સાથ; ૐતસ થયા મયણાનળેરે, આવ્યે દીઠા નરનાથ. નારી કહે સ્વામી સુગેારે, આવ્યે રાજા સેય; તુમે 'પ્રછન્ત બેસી રહીરે, કળા અમારી જોય. છાનેા રહી હરિખળ જીવેરે, માંહે આવ્યે ભૂપ; પહરિણાંખી આદર દિયારે, પ્રણિપતિ કીધ અનૂપ. રા. ૧૪ કર જોડી આગળ રહીરે, ખેલે વયણુ રસાળ; કહે જિન પૂરી થઇરે, ત્રેવીશમી એ ઢાળ. (દુહા.) પૂછે ઇણીપરે પદમણી, રાજ પધાર્યાં કેમ ? ગહેવાની પરે હસી કરી, રાય વચન કહે એમ. નથી તુમે કશું જાણતાં? જે છે આપણી પ્રીતિ; તુમને મિળવા આવિયા, લાગેા તુમથું ચિત્ત. તુમ પાખે જે દિન ગયા, તે સઘળા અકયત્થ”; તેહિજ દિન સુકૃત ગણું, મિળે તુમારો સત્ય. નિશિ દિન મનમાંહે રહે, મિળવા તી રૂહાડ ? આશા પૂરા પદમણી, માનિશ તાહરા પાડે. મન માહરૂ તુજ વશ થયુ, ચિત્ત લીધે તે ચાર; મેળે દે હિંવે મુજ ભણી, તુને કરૂ નિહાર. વયણુ માહુરા ચિત્ત ધરે, આવે મુજ આવાસ; Jain Education International ( ૪૧ ) ૨૧. ૧૦ For Private & Personal Use Only રા. ૧૨ રા. ૧૩ શ. ૧૫ ૧ ૧ નાથ-ધણી. ૨ પ્રેમની મીઠી ગોઠડીએ. ૩ કામદેવની અગ્નિથી તપ્યા. ૪ છાનામાના. ૫ હરિણ જેવા નેત્રવાળી. હું નમસ્કાર. ૭ અકૃતાર્થ,નિષ્ફળ. ૪ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492