Book Title: Anand Kavya Mahodadhi Part 3
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 465
________________ હરિબળમચ્છી રાસ. સ્વાગતિ પૂછી પિઉ ભર લે, નયણ ભરાણાં નેહરે વા. . હિય હરખે ઉલ્લસ્પેારે લે, ગહગટ્ટ હવે ગેહરે. વા. ચં. ૧૯ ભામિની યે પિઉ ભામણરેલે, લુલી લુલી લાગે પાયરે, વા. પ્રીતમ ભલે પધારિયારે લે, કીધી ટાઢી કાયરે. વા. ચં. ૧૭ આવ્યા વાટ નિહાળતારે લે, કીધી વહેલી સારરે, વા. કહે જિનહર્ષ એ સોળમીરે લે, ઢાળ થઈ સુવિચાર.વા. ચં. ૧૮ પ્રીતમ તુમ ચાલ્યાં પછી, રાય થયે વિપરીત વાર્તા કીધી વિગતશું, ગુખ કિશું જ્યાં પ્રીત. હર્ષ ધરી હરિણાંખિયે, પૂછ્યું ધરી સનેહ, પહંતા કિમ લંકાપુરી, હિત કરી દાખવે નેહ. સુંદરી સુર સુપ્રસન્ન થઈ, ઉતારિયે ઉદદ્ધિ તરૂણી એક પરણી તિહાં, પામી પરિઘળ ઋદ્ધિ. ૩ પુત્રી લંકાપતિતણી, વિદ્યાધરી વિચિત્ર આવ્યે રાખી ઉધાનમેં, તુજ મિળવા સુપવિત્ર. આવ્યા સે કીધી ભલી, કીધે ભલે વિવાહ ઈહાં નાણી મુજ બહેન, તે શે કારણ નાહ ? (ઢાળ ૧૭ મી દેશી બિંદલીની.) વસંતસિરિ ઇમ ભાખે, મુજથી શું છાની રાખે છે; પ્રીતમ વયણ સુણો. રીસ કરે છે પણ, ઈમ જાણીને નારી ન આણી હે; પ્રી. વયણ સુણો મારે સ્વામી, હાલેશ્વર અંતર્યામી, હે. પ્રી. ૧ સંકલડી નહીં સુહાવે, અરઘે જે સુખ વહેચાવે છે; પ્રી. નેહતરૂ નાખે ઉભૂલી, સંકલડી સાચી શૂળી હો. પ્રી. ૨ શુળી એક રીસો ઘાલે, શક્ય જીવે ત્યાં લગી સાલે હે પ્રી. દુઃખ અવર બહુ હેય, પિણ શાક્ય સમે નહી કેય છે. પ્રી. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492