Book Title: Anand Kavya Mahodadhi Part 3
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
(૪૦૪) હરિબળમચ્છી રાસપ્રાણ હણે રાજા રૂઠે થકે, તુઠો આપે ધાજો; પ્રાણુતે પણ હું મૂકું નહીં, રૂડે શીળ રતને. ૧. ૧૬ શીળ રહે ઘર જાએ રાજવી, ખુશી થઈ તતકાળજી; કહે જિનહર્ષ કિશી બુદ્ધિ કેળવું? એ થઈ પંદરમી ઢાળજી.ભૂ,૧૭
મુખ મલકી કુંવરી કહે, સ્વામી કિયે સાય; અમ ઘર આજ પધારિયા, આંગણ કીધા પાય. મદનવેગ રાજા કહે, શશિવદના! સુણ વાત;
લાજ તજિ ભજ મુજ ભણી, સુખ લેગવ દિનરાત. બાળા બેલી બુદ્ધિબળે, સાંભળ શ્રીમહારાજ;
નારીને પતિ જીવતાં, કરવું નહીં અકાજ. હસી કરી ભૂપતિ કહે, ભદ્દે તુજ ભરતાર,
મરણ સ્થાનકે મોકલ્ય, સંકટ વિકટ મઝાર. જે ઈહાં કુશળે આવશે, બીજે વળી ઉપાય; જિમ તિમ કરીને મારશું, બીક ન આણિશ કાંય. ૫
(ઢાળ ૧૬ મી-દેશી કેઇલ પર્વત ધુધરે લે.) ચંદ્રમુખી ઈમ ચિંતવેરે લે, સાંભળ “વયણુવિકારરે, હાહાજી. કામી-નર કામાંધનેરે લે, ધિગધિગ પડે ધિકારરે હાં. ચં. ૧ કહેવા સરિખે જે નહીં હુવેરે લે, પ્રગટ કરે કામાંધરે, હાં. નિલજ કિમતી લાજે નહી રેલે, બધે માઠો બંધ રે હાં. ચં. ૨ બુદ્ધિવતિ બાળા કહેરે લે. સાહિબ સુણ સુવિદિતરે; રાજેશ્વર
અપયશ ન હવે આપણે જે લે, પૂરી નિવડે પ્રીતિરે. રા. ચં. ૩ ખબર પડે મુજ કંતની રે લે, ત્યાં લગિ પડખે રાજ રે; રા.
૧ અજમાવું-ખુબી કરું. ૨ જરા હસીને. ૩ કૃપા. ૪ નઠારું કામ-વ્યભિચાર સેવના. ૫ વિષય વિકારવાળાં વચન. ૬ નિભાવ થાય. ૭ સબુર કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/f0e11b7025d59cac41d552f36f925b5e30c4f255fac40610d3940293ad001eb4.jpg)
Page Navigation
1 ... 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492