________________
બુદ્ધિચાતુરી,
(૨૬૩) સભા રંજે જે વાણુ, સે લેકે પંડિત જાણીએ,
ઝૂઝે ભીડે સોઈ બલવત, પર દુઓં દુખીએ તે સંત. ૨૫ રાજાદિક કહે સાચું કહ્યું, કુમરી કહે મેં નવિ સહ્યું;
મોટે કહિયે મનમથ ચોર, કરે એકલે ત્રિભુવને સેર. ૨૬ તેહને છપે તે બલવંત, શત્રુ મિત્રહ દષ્ટિ ભજન,
ચિત્ત ધરે જે તત્વજ્ઞાન, તે પંડિત બે પરધાન ૨૭ રાય કહે બેહું કહ્યું તમે, સકળ પ્રમાણ કર્યું તે અમે;
વળી સમશ્યા કહે ઈજણ, તુમ જી હા કીજે ભામણાં. ૨૮ કુમરી કહે સાંભળે કુમાર, હું જે કહું તે સમશ્યા સાર;
સભા સકળ દેખતાં સાર, જોઈ કહેજે જાણ વિચાર. ૨૯ “પઢમક્ષર વિણ લશ માહિલે, બીએ અક્ષર વિણ પફ પાછિલે; નહી ભલે છે ત્રીજે કરી, ચેથા વિણ ભાષા આસુરી. ૩૦ આર એકઠા મળી જેઉ, સેઈ જપી પાતક મળ ધG;
(કુમવાચ) શ્રી જિનશાસન કેરે સાર, ચિંહુ અક્ષરે શ્રી નવકાર. ૩૧ પઢમક્ષર વિણ મૃગપતિ ધામ, બીએ અક્ષર વિણ “દેવી નામ; અત્યક્ષર વિણ કિપિ ન હોય, મસ્તકે સુર દેઈ તું જે.
(સુરસુંદરી.) ૩૨ ૧ જગતમાં. ૨ કામદેવ. ૩ ઉત્તમ-મેટા.૪ જીભનાં ઓવારણાં લઈ-બલિહાર જઈયે. ૫ પહેલા અક્ષર વગર. ૬ નવકાર શબ્દમાંથી પહેલો અક્ષર બાદ કરવાથી ય ર લ વ શ ષ સ હ એ વણેમાંથી લ શની વચ્ચેને વકાર વર્ણ છે. બીજે બાદ કરવાથી પ ફ બ ભ મ તેની પાછળને નકાર વર્ણ છે. ત્રીજે બાદ કરવાથી ન વર એટલે શ્રેષ્ઠ નહીં એવો શબ્દાર્થ થાય છે. અને ચોથો બાદ કરતાં યવન ભાષાને એક શબ્દ થાય છે. ૭ સિંહનું રહેઠાણું દરી એટલે ગુફા. સુરી એટલે દેવી. ૮ સુદ એટલે કશું પણ નહીં. એટલે કે સુંદરી
-
--
---
-
--
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org