________________
૧૦
(૩૨૯) નળદમયંતિ-રાસપુરૂષતણી પરિ પરગટ બેલે, ચિત્રલેખા પ્રતિહારી, નામ ઠામ કુળ નર વર-કેરા, જાણે અતિ સુવિચારી. સામ અને રવિવંશ વિભૂષણ, બેઠા જિહાં નરનાહ; દવતીને કહે પ્રતિહારી, સામિનિ સુણે ઉછાહી. આ સવિ આવ્યા છે પુહપતિ, તુડ વિહા નિમિત્તે
સ્વયંવરમાં વરજે હે ભદ્રે, જે તુજ આવે ચિત્તિ. સુસમારપુર પ્રગટ પ્રતાપી, આ દધિપણું નરિ;
સકળ નરેસર માંહે દીપે, તારા-ગણ જિમ ચંદ. લાછિ અને એને ઘર સરસતિ, એ બહુ છે નારી;
તું પણ ત્રીજી થા પટરાણી, હિયડે વાત વિચારી. કવદંતીને કાંઈ ન ભાવે, તેણે દીઠે નવિ મા,
માન સરોવરે નિવસે હંસી, તે કિમ ખાળે રાચે ! ૧૪ પ્રતિહારી વળી જાયે આઘેરી, બેલે વાત વિચારી,
આ ચંપાવતિ નામ સુબાહુ, પરણે રાજકુમારી. ભેગ કુળે ભાકર જેહને, બાંહબળી રાય નાસી; વયરી વન પરવતમાં પેસી, મૃગ સાથે તૃણ “આસી. એ પણ મેરે ચિત્ત ન ભાળે, ચિત્રલેખા શું ભણિયે; વાઘ સિંઘ ચિત્રાદિક પાસે, શૂરપણું બહુ સુણિયે. તવ બીજા આગળ લેઈ બોલે, ચિત્રલેખા સુવિચાર
ચંદ્રરાજ નામે એ રાજા, કુળે ખાગ શૃંગાર. બીજા ભૂપ ભલા છે તે પણ, ઈણ કરે પુછવી પાળી; તારાગણ હુતે નિશિ કહિયે, ચંદ્ર કરે અજૂઆવી. ૧૯
૧-૨ ચંદ્રવંશી અને સૂર્યવંશી રાજા કે જે કુળના ભૂષણઘરેણુ-અલંકાર સમાન છે. ૩ રાજ. ૪ હે કલ્યાણિ- ૫ ઘાસ ખાવાની ઇચ્છાવાળા જણાયા, મતલબ એ કે તેને જોઈ શત્રુઓ પર્વતની કંદરાઓમાં છુપાતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org