Book Title: Anand Kavya Mahodadhi Part 3
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 458
________________ આનની વૃષ્ટિ. ગામ પરગણાં ભાગવા, મા માહરા ગ્રાસ; કામ ન ક। માહરા સરે, એહને છે શાખાશ. એહુને મદિર જાઇવા, ન કહેવા નાકાર; એહુને ભલા મનાઇવા, એ સહુમે' શિરદાર. કપટે એમ વખાણિયા, હરિમળ થયે ઉછાંડુ; સુડે દીવાળી કરી, હાળી હિયડા માંહિ. (ઢાળ ૨૧ મી-દેશી છે.હુલાની) રાજા તતણિ ઊડીએ, હરિબળ મનમે હરખા, નિરખિયા સહુને સનમુખ તેડીઆ એ; આવ્યા સઘળા વાગિયા, હૅરિ ઘર જેવા રાગિયા, જાગિયા આળસ મૂકી ધાઇ એ. કેઈ ચડયા કેઇ પાળાએ, કેઈ માજી મતવાલાએ, હાળાએ છાકયા ચાલે ઘૂમતા એ; હરિબળ માહુરે ચાલિયા, ઘેર આળ્યે ઉછરગી થયા, માંડિયા સિંહાસન નૃપ ચેાગ્યતાએ. પાટ બર બહુ પાથર્યા, મન્દિર સુરમંદિર કર્યો, સંચર્યા રાજા હરિખળ ઘર-દિશાએ; મદર માંહિ આવિયા, માણિક મેાતિ વધાવિયા, ગાઈયા સુંદર હિરબળની વસાએ. સુખમલના 'સમિયાણા એ, તિહાં બિરાજ્યા રાણા એ, ભાણા એ આણી આગળ મૂકિયાં એ; ૧ સેાવન થાળ મંગાવે એ, રાજા આગળ ડાવે એ, આવે એ પળ આવનના નિરખિયે એ. માંહે બાવન વાટકી, પાટણ કેરા ઘાટકી, કાટકી ૩રચ માત્ર નહીં તે સહીએ; ( ૪૧૫ ) ૧ તબુ-ચંદની. ૨ ચાર તાલાનો એક પળ. ૩ જરા પણું. Jain Education International For Private & Personal Use Only ૪ ૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492