________________
આનની વૃષ્ટિ.
ગામ પરગણાં ભાગવા, મા માહરા ગ્રાસ; કામ ન ક। માહરા સરે, એહને છે શાખાશ. એહુને મદિર જાઇવા, ન કહેવા નાકાર; એહુને ભલા મનાઇવા, એ સહુમે' શિરદાર. કપટે એમ વખાણિયા, હરિમળ થયે ઉછાંડુ; સુડે દીવાળી કરી, હાળી હિયડા માંહિ. (ઢાળ ૨૧ મી-દેશી છે.હુલાની) રાજા તતણિ ઊડીએ, હરિબળ મનમે હરખા, નિરખિયા સહુને સનમુખ તેડીઆ એ; આવ્યા સઘળા વાગિયા, હૅરિ ઘર જેવા રાગિયા, જાગિયા આળસ મૂકી ધાઇ એ. કેઈ ચડયા કેઇ પાળાએ, કેઈ માજી મતવાલાએ, હાળાએ છાકયા ચાલે ઘૂમતા એ; હરિબળ માહુરે ચાલિયા, ઘેર આળ્યે ઉછરગી થયા, માંડિયા સિંહાસન નૃપ ચેાગ્યતાએ.
પાટ બર બહુ પાથર્યા, મન્દિર સુરમંદિર કર્યો, સંચર્યા રાજા હરિખળ ઘર-દિશાએ;
મદર માંહિ આવિયા, માણિક મેાતિ વધાવિયા, ગાઈયા સુંદર હિરબળની વસાએ. સુખમલના 'સમિયાણા એ, તિહાં બિરાજ્યા રાણા એ, ભાણા એ આણી આગળ મૂકિયાં એ;
૧
સેાવન થાળ મંગાવે એ, રાજા આગળ ડાવે એ, આવે એ પળ આવનના નિરખિયે એ. માંહે બાવન વાટકી, પાટણ કેરા ઘાટકી, કાટકી ૩રચ માત્ર નહીં તે સહીએ;
( ૪૧૫ )
૧ તબુ-ચંદની. ૨ ચાર તાલાનો એક પળ. ૩ જરા પણું.
Jain Education International
For Private & Personal Use Only
૪
૫
www.jainelibrary.org