________________
(૧૬) હરિબળમચછી રાસપાણી ભર્યા ઝારા દીઆ, સઘળે થાળ પખાળિયા,
ટાળિયા મળ હાથે રાખ્યા નહી એ. હિવે સુંદર બેઉ નારી એ, અદભુત તન શિણગારિ એ,
સારી એ રૂપે રંભા અપરા એક લજજાવતી લજજા કરી, વદનકમળ નિજ આવરી,
કર ધરી ભલી મિઠાઈ નાગરી એ. ભાણ સહુકેનાં ભર્ય, સર્યાસ મુખ ઉચ્ચ,
મન ઠર્યા દેખી વારૂ સૂખીએ; દાંત દાઢ દીઠાં ગળે, તે તે પુન્યાગે મિળે,
ચળવળે ખાવાને એ જીભ એ. ચમકે જાણે વીજળી, તિમ આભરણું ઝળામળી,
બે મિળી આવી ચમકે લાઈને એક સહ શિણગાર ઉતારિયા, વળી બીજા નવલા કિયા, કર લિયા શાક ભલા પ્રીસે આઈને એ. પ્રીસી શાક પાછી વળી, રાજા જેવે વળી વળી,
અટકળી એ કેની છે સુંદરી એક માંહે ગઈ તે નારિ એ, મૂક્યા વેશ ઉતારી એ,
સારી એ વળી શૃંગાર બીજા કરે એ. ચેખા દાળ પરેસે એ, સહુનાં મન હીંસે એ, વીસે એ વિસવા ઘી પિરસે ઘણુએ; ચમ ચિત્ત રાજાતણે, થાએ અચરિજ મન ઘણો,
ખણખણે ભારે નહીં નિરતિ વિષ્ણુ એ. વળિ મંદિરમે આવી એ, નવલા વેષ બણવી એ, લ્યાવીએ દહી કરંબા કૂરના એક
૧ ઢાંકીને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org