________________
પૂર્વ પ્રેમ પ્રભાવ ( ૪૦૧) જે નર દુખ ભાગે દુખિયાતણાં, તેહને કહિયેરે દુઃખ પર-ઉપકારીરે જેહ દયાળુવા, આપે સહુને સુખ. સુણું. ૨ "પ્રારથના આવી કિર્ણાહી કરી, ન કરે તેહનેરે ભેગ; પ્રાથના અંગે પાતિક બહુ, આશાભંગ વિરંગ. સુણ. ૩ હરિબળ ભાખેરે કુંવરીને તદા, કહે મુજ સરીખેરે કાજ; '
કરી શકશું તો રે કરીશું સહી, મત મન રાખેરે લાજ, સુણ. ૪ પબેલ લઈને બાળા ઈમ કહે, કરપીડણ કર કંત;
બીજું હું કિમહી કહેતી નથી, એ પૂરવ મુજ ખંતસુણું. ૫ ચિતે હરિબળ મનમાં ઈશું, જીવદયા ફળ એહ; વિદ્યાધરતનયા સુરસુંદરી, મુજશું ઘરે સનેહ. સ. ૬ પરણી હરિબળ તિહાં તે પદમણી, પાયે પરમ પ્રમોદ
કુસુમસિરિ હર્ષિત થઈ, વારૂ થયેરે વિનેદ. સુ. ૭ કર કહે ખેચરી, સ્વામી સુણ અરદાસ; રખે તમારે પુષ્પબટુક પાપી, આવી કરે રે વિણસ. સુ. ઈણ થાનકથીરે ચાલિયે તે ભલું, નહુતરવા લકેશ; રાય વિભીષણને મિળવાતણે, મનમાંહે મ ધરેશ. સુ. ૯ નરને કામેરે તે જાએ નહીં, વિદ્યાધર બળવંત;
ફેકટ ફેરરે પડશે તેમ ભણી, ઈહાં રહિ નહિ કંત. સુ. ૧૦ હરિબળ કહે મુજ રાય હુકમ દેઈ, મૂળે કરિવારે કાજ;
તે કારજ કીધા વિણ કિમ સરે? કિમ રહે માહરીરે લાજ? સુ. ૧૧ કેઈ ઉપાય વિદ્યાધરી? મનમેં ધરિય હુલ્લાસ,
આણું ખડગ દિયે રાજાત, હરિબળને ચંદ્રહાસ. સુ. ૧૨ એહ ખડગ રાજાને આપજે, ખુશી હોશે ભૂપાળ; કહે જિનહર્ષ થઈ એ ચાદમી, પૂરી ઢાળ રસાળ. સુ. ૧૩
૧ અરજ- ૨ . ૩ નિરાશ. ૪ નહીં. ૫ વચન-કલ. ૬ હસ્તમેળાપ કરી પતિ થા. ૭ પૂર્ણકર. ૮ હૃશ. ૮ વિધાધરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org