SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૨) હરિબળમચ્છી રાસ (દુહા-). હરિબળ પ્રમુદિત ચિત થઈ, નારી કરી નિજ સાથ; અમૃત તું પણ લિયે, લીધી સવે આથ. ચતુર તિહાંથી ચાલિયાં, આવ્યાં દરિયા-તીર; દરિયા કેરે દેવતા, આ તુરત સધીર. રૂપ કરી અનિમિષણે, લેઈ પુંઠ ઉલ્લાસ; નગર વિલાસપુર કાન, આણી મૂક્યાં તાસ. વસંતસિરિ પાસે હવે, મદને પીડા રાય; પિતાની દાસી ભણું, મૂકી કરી ઉપાય. દેઈ અમૂલક ભેટ, લેઈ આવી દાસિક કુંવરી આગળ મૂકીને, કરે એમ અરદાસ. (ઢાળ ૧૫ મી-દેશીતાંબિયાની.) ભૂપતે મૂરે તુમને ભેટ, બાઈ લે તમે એહજી; હું આવીછું રે તમને આપવા, રાખ મુજશું સહેજી. ભૂ. ૧ કુમરી દાસીને ઈણ પરે કહે, બહિની સુણ મુજ વાતેજી; રાજા મૂકે નવ નવ ભેટશે, કારણ કે તે કહાતેજી. ભૂ. ૨ ચંદ્રમુખી સુણ ઈમ દાસી બચવે, તુજ પતિ નૃપને કાજો; પહંતે લંકાપતિને તેડવા, શું જાણે નહીં આજેજી? ભૂ. ૩ કુસુમસિરિ બાઈ તુજ ઘરતણી, રાજાને છે ચિંતેજી; મહેર કરીને તુજને મેકલે, વિવિધ વસ્તુ ગુણવતેજી. ભૂ. ૪ કુંવરી જાણ્યું એ સાચું કહે. એ નવિ ભાખે અશુદ્ધાજી; ભદ્રક જે થાએ તે ઈમ જાણે, ધોળું તે સહુ જી. ભૂ. ૫ કામિનર વચ્ચે જિમતિમ કરી, પાડે પરને પાસે; ૧ ધન દોલત. ૨ મસ. ૩ વનમાં. ૪ ચંદ્રમા સરખા-સામ્યશીતળ તેજસ્વી મુખવાળી ! ૫ બોલે. ૬ જૂઠું ૭ ભોળાં. ૮ ઠગે. ૪ ફંદમાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy