SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ સમય સાવધતા (૪૩) મનમેલા પૂર્વ મુખ ઉજળા, હૃદય ન લહિયે તાજી. ભૂ. ૬ દિન દિન મૂકેરે ભેટ નવી નવી. એમ વધારે પ્રેમોજી; આશાએ દેહિલા નૃપે નિર્ગમ્યા, કેટલાક દિન એમેજી. ભૂ. ૭ મદનવેગ મદનાનળ પીડિચે, ના ચિત્ત વિવેકેજી; કુસુમસિરિને મંદિર આવિયે, અધિપતિ નિર્લજ એકજ ભૂ. ૮ બાહિર હરખિત અંતર દ્રષિણ, ઊઠી છે સન્માને; આસનદાનાદિક પ્રણિપતિ કરી, ૨ ચિત્ત રાજાને. ભૂ, ૯ ખુશી થઈ રાજા ઈણીપરે કહે, સુણ શશિવદની નારે; સુંદર રૂપે તું રતિ સારીખી, હું છું મદન અવતાર છે. ભૂ. ૧૦ પૂરવ પુણ્યરે ભાગ્યે તાહરે, જે એ મિલે સગેજી; તે પરિશ્રમ વિધિને સફળ હ; ભલા ભેગવિયે ભેજી ભૂ, ૧૧ વિષ સારીખા વયણ સુણિકરી, ચિંતે કુંવરી ચિરાજી; ખેદ અધિક મનમાંહે ઊપને, રાજા થયે અમિતાજી. ભૂ, ૧૨ એ પાપી માહરી કેડે પડે, શરણ નહીં મુજ કેયજી; શીળરતન હું કિશું રાખશું, દેઈ વિશ્વાસ વિગેયજી. ભૂ, ૧૩ શીળ વિના નારીને ભવ ઈશે, કુહિ ધિસિમાંહે કંસારીજી; શીળવિનાશેભા પામે નહીં. નિખર જનમ છે નારીજી. ભૂ. ૧૪ “અણુતાએ પાવરાસિએ, જયા ઉદય માગયા; તયા ઈસ્થિતણું પત્તા; સમ્મ જાણહિ ગોયમા.” ૧ શીળે શેભા પામે કામિની, શીળે વાધે લાજજી; શીળે સંકટ વિકટ સહુ ટળે, શીળે સીઝે કાજે છે. ભૂ. ૧૫ ૧ કાઢયા. ૨ કામદેવની આગથી. ૩ નમસ્કાર. ૪ કામદેવનો. ૫ વિધાત્રાની મહેનત પેદા કરવા સંબંધી સફળ થાય. ૬ નકામો. 9 ફતેહ પામે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy