SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૧૪ ) હરિમળમચ્છી રાસ. (sien.) ઘૂમરે ઘેાડારે ચાલે, હરખી મહારે ઘેર હાલા; ઇંહાં પાડ જાણા મત કોઈ, ઊઠી પ્રભુ સુપ્રન્ન હાઈ. ( સારઠી દુહા ) હાઇ સુપ્રસન્ન સ્વામ, પૂરા વાંછિત માહરા; નરપતિ હરખ્યા તામ, માં માંગ્યા પાશા ઢળ્યા. (ઢાળ ) ઢળિયે ઘી મુંગાં માંહે, લાગા મિષ્ટ વયણુ અમી માહે; નવલી જે એહની નારી, પહેલી પણુ મુજને પ્યારી. ( સારડી દુહા.) પ્યારી નારી માય, જોઇજે તે જાઈને; હિંયડા હરખિત હોય, નયણે વાધે નેહલેા. (ઢાળ) નેહલેા રાજા જપે, હરિબળ જે પય પે; તે વચન માન્યા જોઇજે, તુમને દેખી મન રીઝે. (સારઠી દુહે।. ) રીઝે મન તુજ દેખ, મિત્ર ખરા તું માહુરે; વ્હાલેા વળી વિશેષ, કાઇ ન કરે તે તે કિયા. ( ઢાળ ) કિયા કામ તે સખળે ભાય, તુજને કમ ના કહેવાય; વીસમી ઢાળ પુરાણી, જિનહર્ષે રાજા કહે વાણી. ( દુહા ) વાણી વસુધાધિપ કહે, સાંભળજો સહુ લેાય; મારે હરિમળ મિત્રશું, અંતર નહીં છે કાય. પગ્રાસ ન ખાએ માહુરા, ન લિયે માહુરા ગામ; પર-ઉપકારી માહેરા, કુકુણુ કીધા કામ. ૩ ૧ મેલે. ૨ એલે. ૩ માટે. ૪ રાજા, ૫ ગિરાસ–શાસન. Jain Education International For Private & Personal Use Only ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૧ ૨ www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy