________________
નરનારીની અનુકૂળતા.
( સારડી દુહા. )
ગાડૂ સરીખા કીધ, ભાત ભાતના લાડૂ; દાઢાં નીચે દીધ, ભલા ભલા સહુકા ભણે.
( ઢાળ )
(૪૧૩)
સહુકા ભગેરે હસેમી, જીવતી ભલી ક્રીષ જલેખી; પકવાન કીધા હવે જેતા, તે નામ કહીજે કેતા ! ( સારડી દુહા ) કેતા કહિંચે નામ ? સુંદર કહિયે સૂખડી; શિણગાર્યાં અભિરામ. રૂડા મંદિર માળિયા. (olen.)
માળિયા સળિયા મનમાહે, સખરા તંબૂ ખિચ સાહે; દેવતાના જાણે વિમાન, ગળી જાએ સહુના માન. ( સારઠી દુહે।. ) માન દેઈ મનરંગ, કતભણી કામિની કહે; અવનીપતિ ઉછરંગ, તેડીને આવેા તુમે. ( ઢાળ, }
તુમે જઈ નૃપ લાવા ખુલાઈ, સઘળી હવે થઇ છે સાઈ; હરિબળ ચાલ્યા છે.લાવા, પુરમે વડમાણુસ થાવા. (સોરઠી દુહે. )
થાવા જસ ( ય) વિસ્તાર, રાજાને જાઈ કહે; લેઇ સહુ પિરવાર, રાજ પધારા જીમવા. ( ઢાળ, ) જિમવા મહારાજ પધારા, સેવકની લાજ વધારે; ઉમરાવ પ્રધાન વડાલા, ચાલા ડિયા ને પાળા. ( સારડી દુહા ) પાળા નર શિર હાર, મહેાડા આગળ મલપતા; યેા ઝઝ અસવાર, ઘેાડા કેરે ઘૂમરે.
For Private & Personal Use Only
Jain Education International
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
www.jainelibrary.org