SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૧૨) હરિબળમચ્છી રાસ અવસર પિચ ન ઓળખ, તુમમાંહિં નહીં બુદ્ધિ. દુર્જન જન પણ કૅળિયે, દીધે સંતોષાય; તે માટે જમાડે, ખળ ખંચ ન કરો કાંય. (ઢાળ ૨૦ મી_દેશી યત્નાની.) ખળખંચ કરે મત કાંઈ, ભેજનની કરે સજાઈ; બહિની પિયુને શું કહિયે, કહેતાં કાંઈ ભલું ન લહિયે. ૧ (સેરઠી દુહે) લહિયે ભલું ન જાણુ, તૂટે અતિ તાણું ઘણું, પ્રીતમ વચન પ્રમાણ, કીધે કુળવંતી સ્ત્રીએ. (ઢાળ) બેઉ નારી કરે તૈયારી, પ્રીતમની પ્રીતિ વિચારી; ખાજા તાજાં ઘી તળિયાં, ઝાઝી ખાંડ ગલેફાં ગળિયાં. ૩ (સેરઠી દુહો ) ગળિયા ઘેબર કીધ, એક ન ખાએ એકલે; મુંહડામાંહિ દીધ, સાકરના જાણે 'લવા. (ઢાળ) સાકરના શીરા ગળિયા, રલરલતા જિમ માદલિયા; દાંતાને જેર ન આવે, ગરઢા બુઢાને ભાવે. (સેરઠી દુહે.) ભાવે પૂરી પ્રેમ, તાજી પરિઘળ ઘી તળી; મૂકી જાએ કેમ, ફરસી ને વળિ ફૂટી. (ઢાળ) ફટરી કીધી વળિ ફીણી, ઘણું સેવ વણી અતિ ઝીણી; લાખણુસાઈ કીઆ લાડૂ, તેતે જાણે મોટા ગાડુ. ૧ નવાલા-કૅળિયા. ૨ સુંદર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy