SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ "દાવપેચની ખુબી (૧૧) લેક સહુ ગુણ વર્ણવેહે, જાણું તાસ સરૂપ; બીજે હરિબળ સારી, ઉપકારી હે નહીં કઇ જગમે ભૂપ. મ. ૧૧ લેક આગળ રાજા કરે છે, મુખ ઉપરલી મિઠાસ; પણ આ ન ગમે ઘરે, ઈસુ પાપી હે કીધી મુજ આશા નિરાશ. મ. ૧૨ હું મનમાંહિં જાણુતે હે, એ મરશે તિણ ઠામ, એ નારી મારી હુશે, ભગવશું છે એહશું સુખ અભિરામ. મ.૧૩ મનની મનમાહે રહી છે, આશ થઈ વિશરાળ; પુન્ય વિના કિમ પામીએ, ગુણવંતી હે એવી મનમાની બાળ. મ. ૧૪ હવે હરિબળ કહે એકદાહ, વનિતા આગળ વાત; રાજા તેડી છાડિયે, તે વાધે આપણે પુરમાંહિ ખ્યાત. મ. ૧૫ નારી કહે સુણ નાહલા હે, એ શું આવ્યું મને ! રાય મિત્ર કહેના નહીં, સંભારે સ્વામી તુમે નીતિવચન. મ. ૧૬ રાજા ને જમ સારીખા હે, આવ્યા કરે વિણસ; ઢાળ થઈ ઓગણીશમી, કાજ કીજે હો જિનહર્ષ પિયાજી વિમાસિ. મ. ૧૭ (દુહા ) રાજા ન હવે આપણે, જમડે ન હવે મિત્ત; એ ઘરમાંહિ નાણિયે, ચતુર વિચાર ચિત્ત. તેડે કે તાવને, દરિદ્ર બુલાવે બાર? જમને કેઈ નુંહતરે, થાવા દુઃખ અપાર? રાયનજરમેં વિષ વસે, એહનો સંગ નિવાર; આસંગે કીજે નહીં, વાલમ હિયે વિચાર. હરિબળ નારીને કહે, હે સુકુલિની મુદ્ધિ; ૧ નાશ પામી. ૨ સ્ત્રી. ૩ પ્રશંસા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy