SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) હરિબળમચ્છી રાસમહારાય સુણે મુજ વિનતી હે. તુમ ઊપર છે બહુ પ્રેમ. મ. ૧ રાય ભણી એ આપજે, નિશાની મુજ એહ, ચંદ્રહાસ નિજ હાથને, ખડગ દીધું મુજને ધરી અધિક સનેહ. મ. ૨ વિદ્યાધર વિદ્યાબળે છે, ઉદધિ ઊતાર્યો મુજજ; એ કહી આગળ મૂકિયે, લંકાપતિ હે આપે છે એ ખડગ તુજજ. મ. ૩ કન્યા દીઠી તેહવહે, તેહ ખડગ નિહાળ; હરિબળની કહી વાત, સાચી સાચી માની સઘળી ભૂપાળ. મ. ૪ સત્ય આધારે પણ ચાલે છે, અસત્ય વયણ સંસાર; રેણુ મિળી ઘનસારને, સહુ માને તેહને પણ ઘનસાર. મ. ૫ ધરત કાગણી પહો, રાયતણે પરધાન; તેહ વયણ માને નહીં, “છળ પાખે હે બેલી ન શકે નિદાન મ.૬ “નૃપ સર્પ પિશન ચેર, ક્ષુદ્રસુર સ્વાપદારિ શાકિન્ય; દુષ્ટા અપિ કિ કર્યું, સ્થળ વિના નિષ્કલારંભ.” નૃપ ચિતે મેં એને હે, ઘાલયે સંકટ માંહિં; ભસ્મ થઈને માહરે, પિણ કીધે હો ઈણે કારજ ધરી ઉછાહ મ. ૭ એ તે મુજને માન છે, એ મુજને હિતકાર; પરમમિત્ર એ માહરે, મરી ગયો હો લંકા દરિયાને પાર. મ. ૮ અહો અહી સેહગ એહને હા, એહનો પરાક્રમ જોય; સ્વામી કામને કારણે, પ્રાણ હમે હે પાવકમાં ઈમ કેય. મ. ૯ ઈમ પ્રશંસા નૃપે કરી છે, દેઈ બહુ સત્કાર; હરિબળને ઘરે મોકલ્ય, ઘેર આવ્યે હે હિયડે ધરી હર્ષ અપાર. મ. ૧૦ ૧ દરિયે. ૨ ધૂળ. ૩ બરાસ. ૪ કપટ વિના. ૫ ઉત્તમ–સહુ કરતાં ચડિયાતો. ૬ સભાગ્ય. ૭ અગ્નિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy