SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિબળના પ્રભાવ. (૨૦૯) તમને પૃષ્ઠ મહારા ભાઈ, કહા લંકાપુરી—ગમન ઉપાય. મ. ૧૦ તેહ કહે સાંભળ ગુણવત, તું દીસે છે સાહસવત; તે માટે તુજ કહું વિચાર, તું સાંભળજે થઇ હુશિયાર. મ. ૧૧ કાઠભક્ષણ કરી જે નર મળે, તે નર લંકાપતિને મિળે; મ. પ્રાણ થકી પ્રભુ કારજ થાય, તા તિહાં કરવી ઢીલ ન કાંય. મ. ૧૨ કાઠભક્ષણ કરી અગ્નિ સંજોગ, ભસ્મ થયે હું તાસ પ્રયોગ; મ. તેઃ ભસ્મ લેઈ રાક્ષસ તેહ, લંકાપતિ આગળ મૂકેહુ. મ. ૧૩ રાય વિભીષણ થયે સંતુષ્ટ, જીવાડચા નિજ શક્તિ વિશિષ્ટ, મ. પરણાવી નિજ પુત્રી તેણુ, રૂપવંત સહુ ગુણની શ્રેણિ. મ. ૧૪. અપચ્છર રંભાને અનુહાર, જાણે રતિ સરસ્વતિ—અવતાર; મ. ઢાળ થઇ એ અઢારમી, કહે જિનહર્ષ મુજ હિયર્ડ રમી. મ. ૧૫ ( દુહા. ) ઘણે મહેાત્સવે માહરા, વારૂ કિયા વિવાહ; ક્રિષ વસ મુજને ક્રિયા, ધન પણ ક્રિયા અથાહ. રાય વિભીષણ આગળે, મે કીધી વિનત્તિ; અમ નૃપ ઘર વિવાહ છે, સાંભળ લકાપત્તિ, મુજ નુંહતરવા મૂકિા, તુમને શ્રી મહારાજ; તે માટે પાઉધારિયે, જિમ સીઝે સહુ કાજ. તુમ આગ્યે ચાલે નગર, તુમ આવ્યે 'ગહગટ્ટ; મહેર કરી ચાલે પ્રભા ! લેઈ હુય ગય થટ્ટ. રાજા રળિયાયત હુવે, સહુમે વાધે મામ; માહુરો પણ મુજરા હુવે, થાએ સફ્ળા કામ. (ઢાળ ૧૯ મી—અલબેલા હાડી હરખેડે હા, એ રાહ.) રાય વિભીષણે ઇમ કહ્યા હા, હરખિત થઇ તિણુવાર; વિવાડુ ઊપર આવશું, રાયનયરે હા મિળવાને હર્ષઅપાર, 3 Jain Education International For Private & Personal Use Only ૧ 3 ૧ બળી મુવા. ૨ ઉત્તમ. ૩ બહુજ. ૪ આનંદ. ૪ સમુદાય. ૬ રાજી. ૭ આખરે. ૪ પ www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy