________________
(૪૦) હરિબળમચ્છી-રાસ માળા કુંડળ ચામરારે, અંકુશ યવ ગિરિ ભાણરે. તે. ૧૬ તેમર વિજ કંજ માછલારે, સ્વસ્તિક શંખ છત્ર ધારિરે,
પાણિ પગે જેહને હરે, નર નૃપશ્રી નૃપનારિરે. તે. ૧૭ ભાલ ત્રિશૂળ જેહને હુવેરે, હસતાં સ્વસ્તિક હોય સકલ ચેષિતની સ્વામિનીરે, વચન ન લેપે કરે. તે. ૧૮ એ કન્યામાંહિ ભલાંરે, લક્ષણ છે બત્રીસરે, ઢાળ જિનહરખું એ તેરમીરે, એહને પતિ અવનીશરે. તે. ૧૯
પુષ્પ બહુએ ઈમ સાંભળ્યું, “રાજ્યભાકુળ તેહ,
મુજને વાંછે પરણવા, મૂરખ ધરે સનેહ. માત પિતાદિક મારાં, જાણું તેહને ભાવ; 1°પરહો કાઢયે ઘરથકી, લેભિ લહે સંતાપ. મુજને લીધી પાપિ, જિમ જાણે નહીં કેય; કંચનમંદિર કરી ઇહાં, મુજને રાખે સેય. જ્યારે તે કિશુહી સમે, જાએ કરવા કાજ; મૃતક સરખી મુજ પ્રતિ, કરી રાખે મહારાજ આવે ત્યારે ઈણ રસે, જીવડે તતકાળ; દુઃખ વિસમમાંહિ પડી, વાંછું મરણ અકાળ. એ દુ:ખથી મરે ભલે, એક વાર સંતાપ; દિન દિન મરે મુજ ભણી, એ તે માટે પાપ ! ૬
(ઢાળ ૧૪ મી, દેશી આજ નિહે ભેટે દીસે નાહલે) સુણ સાપુરૂષ કહું તુજ વાત, જે તું માનેરે આજ; પ્રાથના કીજે ૧૧ગિરૂવા ભણી, જે સાધે પરકાજ. સુણ ૧
૧ પર્વત. ૨ સૂર્ય, ૩ આયુધ. ૪ કમળ. ૫ હાથમાં. ૬ સ્ત્રીઓની ધણીયાણ. ૭ રાજા. ૮ રાજ્ય મળવાનો લોભથી મસ્ત થઈને. ૮ વિચાર. ૧૦ દૂર. ૧૧ મોટા મનવાળાને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org