________________
પુન્યપ્રતાપ.
( ૮) નવ પાવન પતિ સારિખીર, તતક્ષણ ઉડી બાળરે. તે. ૪ રૂપે અતિ રળિયામણુંરે, વનવતા યુવાન રે,
ઇંદ્રતણી જાણે અપ્સરારે, એકવી નહીં કે ઈ આરે. તે. પ હરિબળને દેખી કહેરે, સુણ સાપુરૂષ સુજાણ; ઉત્તમ જાયે મેં તને, ઉપકારી ગુણખાણરે.
તે. ૬ તે પણ કહે કિમ આવિરે, કિહાં જઈશ? યે કામ? રે, કુણ તું છે? કહે કિહાં રહે? ગામ ભૂમિ કુણ ડામરે? તે. ૭ તેહ કહે સુણ કન્યકારે, મદનેવેગ રાજાનરે, નગર વિલાસપુરને ઘણીરે, તિહાં માહરે છે ઠામરે. તે. ૮ સેવક છું હું તેને રે, હરિબળ માહો નામરે,
આ છું લંકાપતિ ભણી, નહેતરવાને કામરે. તે. ૯ ‘સુર સાનિધે આ ઈહારે, મેં કહી મારી વાતરે,
તાહરી કહે તું સુંદરીરે, મુજ મન હરખિત થાતરે. તે. ૧૦. કરમાંચિત કુંવરી કહે રે, સાંભળ નર સતવંતરે; રાય બિભીષણની સુવારે, સહુને વલ્લભ હંતરે. તે. ૧૧ પૂજારે સુરગૃડતરે, પુષ્પ બહુઓ તસ નામ, લંપટ વિષયી લાલચી, કડુવા મન પરિણમશે. તે. ૧૨ કુસુમસિરિ મુજ નામ છે, કુસુમ સમી સુકુમાળીરે; સામુદ્રિકના જાણને, અન્યાદા પૂછ્યું ભૂપાળરે. તે. ૧૩ મુજ કન્યા કેવી હશેરે, દાખ વિજ્ઞાન પ્રમાણરે; ઘર વર કહેવું પામશેરે? હુએ તેવી કહે વાણીરે. તે. ૧૪ એ તુજ પુત્રી થાશેરે, ઉત્તમ લક્ષણવરે;
એહને જે નર પરણશેરે, તે થાશે નૃપ વતરે. તે. ૧૫ ભંગારાસન ૫ગય તુરીરે, રથ વૃક્ષ ધુંસર બાણ રે,
૧ કામદેવની સ્ત્રી-આનંદ ઉપજાવનારી છબી. ૨ બીજી. ૩ દેવની મદદથી. ૪ રૂમાડાં વિશ્વર થવાથી. ૫ હાથી ઘોડા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org