Book Title: Anand Kavya Mahodadhi Part 3
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
શ્રીમાન્ જિનહર્ષજી સંકલિત
હરબળમચ્છી રાસ.
(મંગળાચરણુ-દાહા છે )
શાંતિકરણુ શ્રી શાંતિજિન, અચિરારાણીનă; વિશ્વસેનનૃપકુળકમળ, 'સહસિકરણ સુખક'. માય ઉત્ખર આવી કરી, દેશ [માં] નિવારિ મારિ; શાંતિ થઇ સહુ લેકને, શાંતિ નામ ક્રિયા સાર. શ્રી શાંતીશ્વર સેાળમા, જિનનાયક જિનચ’૪; ચક્રવિત વળી પચમા, આપે પદ "મહાન‘6. સાવત વરણુ સેહામણા, લંછન જાસ કુરંગ;
ભાવટ ભાજે નામથી, દિન દિન રંગ 'અભ’ગ. ચરણુકમળ તેહના નમી, ધ્યાન હૃદય અવધાર; રાસ કરૂ. હરિબળતણા, જીવદયા અધિકાર. માછીગર કુળ ઊપના, પામ્યા રાજ્યભ’ડાર; સુખ ભેગવી શિવપદ લહ્યા, દયાતણા ઉપગાર. ઊગાર્યો એક માલા, પાળી અગઢ અપાર; જૈવિકથા ઊંઘ તજી કરી, સાંભળજો નર નાર.
હ
૧ સૂર્ય. ૨ મરકી—કાલેરા, ૩ મેાક્ષ. ૪ હરિશુ. ૫ દુ:ખ શાકાહ
તથા ભીડ. ૬ કાઇ સમય ખંડિત ન થાય તેવા.૭ કબૂલ કરીને. ૮ ટેક–પ્રતિજ્ઞા. રાજથા-દેશકક્ષા-ભક્તકથા-મીકથા એ ચારે વિયા કહેવાય છે,
Jain Education International
3
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492