SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન્ જિનહર્ષજી સંકલિત હરબળમચ્છી રાસ. (મંગળાચરણુ-દાહા છે ) શાંતિકરણુ શ્રી શાંતિજિન, અચિરારાણીનă; વિશ્વસેનનૃપકુળકમળ, 'સહસિકરણ સુખક'. માય ઉત્ખર આવી કરી, દેશ [માં] નિવારિ મારિ; શાંતિ થઇ સહુ લેકને, શાંતિ નામ ક્રિયા સાર. શ્રી શાંતીશ્વર સેાળમા, જિનનાયક જિનચ’૪; ચક્રવિત વળી પચમા, આપે પદ "મહાન‘6. સાવત વરણુ સેહામણા, લંછન જાસ કુરંગ; ભાવટ ભાજે નામથી, દિન દિન રંગ 'અભ’ગ. ચરણુકમળ તેહના નમી, ધ્યાન હૃદય અવધાર; રાસ કરૂ. હરિબળતણા, જીવદયા અધિકાર. માછીગર કુળ ઊપના, પામ્યા રાજ્યભ’ડાર; સુખ ભેગવી શિવપદ લહ્યા, દયાતણા ઉપગાર. ઊગાર્યો એક માલા, પાળી અગઢ અપાર; જૈવિકથા ઊંઘ તજી કરી, સાંભળજો નર નાર. હ ૧ સૂર્ય. ૨ મરકી—કાલેરા, ૩ મેાક્ષ. ૪ હરિશુ. ૫ દુ:ખ શાકાહ તથા ભીડ. ૬ કાઇ સમય ખંડિત ન થાય તેવા.૭ કબૂલ કરીને. ૮ ટેક–પ્રતિજ્ઞા. રાજથા-દેશકક્ષા-ભક્તકથા-મીકથા એ ચારે વિયા કહેવાય છે, Jain Education International 3 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy